- 31 Mar 2015
હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે તા. ૧૧-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના સૌથી...