- 17 Mar 2015
BAPS ચેરીટી દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દાતાઅોની નોંધણી કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ દાતા તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી. અત્રે...