પ્રતિમા ભૂલ્લરઃ ન્યૂ યોર્ક પોલીસમાં સર્વોચ્ચ રેન્ક ધરાવતી દક્ષિણ એશિયન મહિલા

ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે.

પ્રથમ શિક્ષિકા : સાવિત્રીબાઈ ફૂલે

બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર ઢેખાળા, ટામેટાં અને ગાયનું છાણ ફેંકવામાં આવે.... આ દ્રશ્યનો સમયગાળો કયો હોઈ શકે ?

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter