પ્રસંગોમાં રેટ્રો લુક આપતી યુનિક પોટલી બેગ્સ

પ્રસંગોમાં આપણે યુનિક લુક મેળવવા આઉટફિટ અને જવેલરીનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત એસેસરીઝ પણ બદલો. એસેસરીઝમાં બેગ, ક્લચ, પર્સનું બહુ મોટું યોગદાન છે, જેને કેરી કરીને રેટ્રો લુક મેળવી શકાય છે.

રોજ નેઇલ પોલિશ કરવાથી ગંભીર બીમારીનું જોખમ, બ્રેક લેવો જરૂરી

આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના...

અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં એક યુગલ ગ્રાહકે વેઇટ્રેસને બ્રાન્ડ ન્યૂ કાર ગિફ્ટ આપી છે. વેઇટ્રેસ એન્ડ્રિયા એડવર્ડની સંઘર્ષની ગાથા સાંભળીને એક યુગલે તેની મદદ...

નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના...

ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે તાજેતરમાં સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નિમણૂક થઈ છે. કેપ્ટન શિવાંગી ભારતીય નૌકાદના સર્વેલન્સ વિમાન ડોર્નિયરની પાઇલટ...

રોજિંદા જીવનમાં બદલાતી ઋતુ અને પોલ્યુશન વચ્ચે ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. અહીં કેટલીક જુદી જુદી ટીપ્સ છે જેનાથી તમારી ત્વચાને નિખારી શકો છો.

ચેન્નઇની ૬ વર્ષની બાળકી સી. સારાને તમિલનાડુ ક્યૂબ એસોસિયેશને વિશ્વની સૌથી નાની જિનિયસનો ખિતાબ આપ્યો છે. આ બાળકીએ તાજેતરમાં આંખે પાટા બાંધીને કવિતા ગાતાં...

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતી એબરને ટેટુ કરાવવાની ઘેલછા કક્ષાનો શોખ છે. તેમણે પોતાના શરીર પર ૨૦૦થી વધારે ટેટુ બનાવ્યા છે. એબરને ટેટુમેકિંગની દુનિયામાં...

માત્ર ૧૩ વર્ષની કુમળી વયે એસિડ અટેકનો ભોગ બનેલી દિલ્હીની રહેવાસી અનુપમાનાં તાજેતરમાં જગદીપ સિંહ નામના યુવક સાથે લગ્ન થયાં. અનુપમાના લગ્ન પ્રસંગે ફિલ્મસ્ટાર...

ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭ માટે જાહેર કરાયેલા રાષ્ટ્રીય એવોર્ડ પૈકીના શિલ્પગુરુ સહિતના ચાર એવોર્ડ કચ્છના કારીગરોને મળ્યા છે. આ તમામ...

ડેનિમની ફેશન વર્લ્ડમાં સરતાજ સમાન ગણાય છે. સ્ત્રી હોય કે પુરુષ તેઓ ડેનિમ ફેબરિક મરજી મુજબ પહેરી શકે છે. ડેનિમ જેકેટ્સથી લઈને શોર્ટસ અને પેન્ટ્સથી લઈને...

પેપ્સિકોનાં પૂર્વ વડાં ભારતીય અમેરિકન ઈન્દ્રા નૂઇ ઉં (૬૪)ને યુએસની પ્રતિષ્ઠિત નેશનલ પોટ્રેટ ગેલેરીમાં સામેલ કરાયા છે. નૂઇને તેમની સિદ્ધિઓ, અમેરિકાનાં વિકાસ અને સંસ્કૃતિ પર તેમનાં પ્રભાવના કારણે આ ગેલેરીમાં સ્થાન મળ્યું છે. ગેલેરીમાં સ્થાન મેળવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter