બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. નુસરતે વડાપ્રધાન મોદી સાથેની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
અભિનેતા આમિર ખાન વર્તમાનમાં તેમની લવલાઇફના મુદ્દે ચર્ચામાં છે. અભિનેતા નવી પ્રેમિકા બેંગ્લુરુની ગૌરી સ્પ્રેટ સાથે ડેટિંગ કરી રહ્યો છે, અને હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમા તે ગર્લફ્રેન્ડના હાથમાં હાથ પરોવવીને ઉભેલો જોવા મળે છે.
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...