વર્લ્ડ કપ જીતવા માટે ભારત માટે ઊજળી તકઃ ચેતેશ્વર

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે ૭૦ વર્ષે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી તે સિદ્ધિનો શિલ્પી છે ચેતેશ્વર પૂજારા. અત્યારે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન વન-ડે વર્લ્ડ કપ પર છે ત્યારે ચેતેશ્વરના મતે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાનું મહત્ત્વની દાવેદાર છે.

ભારતીય બોર્ડનું યોગદાનઃ સુરક્ષા દળોને રૂ. ૨૦ કરોડ

આઇપીએલ સિઝન-૧૨ના સૌપ્રથમ મુકાબલા અગાઉ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇએ) પેરા મિલિટરી ફોર્સ સીઆરપીએફ અને ભારતીય સૈન્યને રૂ. ૨૦ કરોડનું આર્થિક યોગદાન આપીને સ્તુત્ય પગલું ભર્યું છે. 

ન્યૂઝીલેન્ડે આવતા મહિને ભારતમાં રમાનારી ત્રણ વન-ડેની સિરીઝ માટે નવ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જ્યારે બાકીના છ ખેલાડી હાલ ભારતમાં રમતી ન્યૂઝીલેન્ડ-એ ટીમમાંથી...

રોહિત શર્મા (૭૧) અને અજિંક્ય રહાણે (૫૫)ની પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી બાદ હાર્દિક પંડયાની આક્રમક અર્ધી સદી (૭૮)ની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી...

મોઇન અલીની તોફાની સદી (૧૦૨) બાદ લિયામ પ્લેન્કેટે ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૨૪ રને હરાવીને પાંચ...

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે...

ઇંગ્લેન્ડ અને એવર્ટનના સ્ટાર ફૂટબોલર વેન રૂની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ સાબિત થતાં બે વર્ષ માટે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાયું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ...

માત્ર એક જ ટ્વેન્ટી૨૦ મેચ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝથી અહીં પહોંચેલા કેપ્ટન કાર્લોસ બ્રાથવેઇટે ફરીથી ઇંગ્લેન્ડ સામે મેચવિનિંગ પ્રદર્શન કરી પોતાની ટીમને વિજય...

ભારતીય બેડમિંટન ખેલાડી પી. વી. સિંધુએ ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૨-૨૦, ૧૧-૨૧, ૨૧-૧૮થી હરાવીને કોરિયા ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીતી લીધું છે. આ સાથે...

ટીમ ઇંડિયાના એક સમયના સ્ટાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વધુ કીર્તિમાન હાંસલ કર્યું છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચહલની બોલિંગમાં તેણે ધનંજયાને...

ક્રિકેટવિશ્વમાં આઈપીએલ નામે જાણીતી ઇંડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારોનું સોમવારે ઓક્શન થયું હતું, જેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને લોટરી...

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા કરી છે. નેટવેસ્ટ ટ્વેન્ટી૨૦ બ્લાસ્ટમાં સરેનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય થયા બાદ પીટરસને...to the free, weekly Gujarat Samachar email newsletter