હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા

ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી હિસાબ બરાબર કર્યો છે. ચેમ્પિયન ટ્રોફી આઈસીસીની એક માત્ર ટૂર્નામેન્ટ હતી, જેમાં ભારત કરતા પાકિસ્તાને...

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જોકે ચાહકોની નજર છે 23 ફેબ્રુઆરીએ દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઇ વોલ્ટેજ મુકાબલા...

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ મળીને રૂ. 60 કરોડના રોકડ ઈનામની વહેંચણી કરાશે. આઠ દેશો વચ્ચે રમાનારી અને મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન...

ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી 2024 બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. એવોર્ડની રેસમાં બુમરાહે ઇંગ્લેન્ડના જોઈ રુટ અને હેરી બૂકને...

ભારતનાં જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ હિમાની મોર નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. 27 વર્ષીય નીરજે 25 વર્ષીય હિમાની મોર સાથે લગ્નનાં ત્રણ દિવસ બાદ આ જાહેરાત...

ભારતની મહિલા અને પુરુષોની ખોખો ટીમે નેપાળને હરાવીને પહેલા ખો-ખો વર્લ્ડ કપ પર કબ્જો કર્યો છે. રવિવારે રાત્રે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પહેલો ખો-ખો વર્લ્ડ...

આવતા મહિને પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઇ છે, જેમાં હવે...

ઇંગ્લેન્ડે ભારત સામેની ટી20 અને વન-ડે સિરીઝ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરી દીધી છે. જો રૂટની વન-ડે ટીમમાં એક વર્ષ બાદ વાપસી થઈ છે. રૂટ ગયા વર્ષે...

ભારતના દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર (IGI) સ્ટેડિયમ ખાતે જાન્યુઆરી 13–19, 2025 દરમિયાન પ્રથમ ખો ખો વર્લ્ડ કપની શરૂઆત કરી દેવાઈ છે જેમાં ઈંગ્લેન્ડના પુરુષ...

ભારતીય સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટીમમાં કમબેક કર્યું છે. શમીને ઈંગ્લેન્ડ વિરુદ્ધની 22 જાન્યુઆરીથી શરૂ થનારી 5 મેચની ટી20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મળ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter