માતા-પિતા-સંતાનઃ વાણી-વર્તન-વ્યવહારમાં જવાબદારી જરૂરી

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

વારતા નથી, જીવાયેલા પ્રસંગો છે, જીવનની મૂલ્યવાન ક્ષણો એમાં સચવાયેલી છે, મોંઘેરી જણસ જેવી એ સ્મૃતિ ક્યારેય વિસરાય એમ નથી, પાત્રોના નામની પણ કોઈ આવશ્યક્તા નથી, મારીને તમારી અંદર ક્યાંક-ક્યારેક આ પાત્રો જીવંત થયા જ હોય છે, એ અનુભૂતિ આપણે પણ અનુભૂત...

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ...

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે......

ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ...

ભારત હોય કે બ્રિટન, વિશ્વ આખામાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ત્યાં અત્યારે જન્માષ્ટીના ઉત્સવનું વાતાવરણ હશે. 16મીએ જન્માષ્ટમીનું પર્વ આપણે પ્રેમપૂર્વક...

‘અમે ઓવલ ટેસ્ટ જીતીશું એવો ભરોસો હતો’ - શુભમન ગીલ... ‘મારી ટીમ પર ગર્વ અનુભવું છું.’ - બેનસ્ટોક્સ... ‘મેં ખુદને વચન આપ્યું હતું કે હું આજે બાજી પલ્ટી નાખીશ,...

વાતાવરણમાં ગુંજે છે ઓમ નમઃ શિવાયનો નાદ. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહાદેવ, દેવાધિદેવ. અજન્મા છે શિવ, પૃથ્વી પર કાંઈ ન હતું ત્યારે પણ હતા ને કાંઈ...

ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો...

ગુરુકૃપાનો અનુભવ અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ હોય છે, એક જ વ્યક્તિની નિષ્ઠા ગુરચરણે હોય ત્યારે એ એક જ શિષ્યને પણ સમયે સમયે જુદી જુદી અનુભૂતિ હોઈ શકે. કોઈને આધ્યાત્મિક જ્ઞાન મળે, કોઈની સમજણ વિકસે, કોઈની આત્મજાગૃતિ વધે, કોઈને શાંતિ મળે, કોઈનું મન...

‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ...



to the free, weekly Gujarat Samachar email newsletter