માતા-પિતા-સંતાનઃ વાણી-વર્તન-વ્યવહારમાં જવાબદારી જરૂરી

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

કાવ્ય પાઠ અને શ્રોતા - વક્તા સંવાદ પુરો થયો અને ઉપસ્થિત શ્રોતામાંથી ઘણા બધા એને ઘેરી વળ્યા. ‘તમે તો અમારા મનની વાત કહી...’ ‘તમારા શબ્દોમાં અમારા જ જીવનની...

અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા...

ભાવનગરમાં 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે...

‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે...

હે મહાભાગ્યવતી, જ્ઞાન સ્વરૂપા, કમળસમાન વિશાળ નેત્રોવાળી, જ્ઞાનદાત્રી સરસ્વતી, મને વિદ્યા આપો, હું આપને પ્રણામ કરું છું. આમ કહીને વસંતપંચમીના શુભ અવસરે...

‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક...

‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા?...

ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના...

‘બેટા, આ વખતે ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો. ગંગાજીના દર્શન નથી કરી શક્યા. તું દિલ્હીનું કામ પૂરું કરીને પરત અમદાવાદ તારા કામે આવી જજે, અમે ત્યાંથી ત્રણેક...

એક અનુભૂતિ કાયમ રહી છે. જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રની વિગતો, આંકડાકીય માહિતી, સંદર્ભો અને એવું એવું ઘણું જે જે તે સમયે યાદ રાખ્યું હોય તે ફરી...



to the free, weekly Gujarat Samachar email newsletter