કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

સંમતિ વિના લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને રૂ. 773 કરોડનો દંડ

સંમતિ વિના યુઝરનું લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને 773 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ આ અંગે કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુઝરને તેના લોકેશન સાથે સંકળાયેલા આંકડા પર વધુ નિયંત્રણ લાદવાનો કંપનીએ ભ્રમમાં...

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...

ટોરોન્ટોઃ કેનેડાએ ભારતીય-કેનેડિયન નાદિર પટેલને ભારતમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં જન્મેલા નાદિર બાળપણમાં જ માતા-પિતા સાથે...

ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...

વોશિંગ્ટનઃ અમેરિકામાં વીતેલા સપ્તાહે યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અનેક ભારતવંશી ઉમેદવારો ઝળક્યા છે, પણ ગુજરાતી નીરજ અંતાણીએ તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની...

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

વોશિંગ્ટનઃ અમેરિકાની નબળી ઇમિગ્રેશન સિસ્ટમને સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં વસતા અંદાજે ૫૦ લાખ ગેરકાયદે વિદેશીઓને દેશનિકાલ સામે રક્ષણ આપવાની જાહેરાત કરી છે. ઓબામાની જાહેરાતને પગલે દેશમાં ગેરકાયદે...



to the free, weekly Gujarat Samachar email newsletter