માત્ર 3 માસમાં 43 હજાર ભારતીય ગેરકાયદે અમેરિકા પહોંચ્યા

દરિયાપારના દેશમાં જઇને વસવાટ કરવા ઇચ્છતા ભારતીયોની પહેલી પસંદ હંમેશા અમેરિકા રહી છે. અને આ માટે તેઓ ગેરકાયદે માર્ગ અપનાવતાં પણ ખચકાતા નથી.

ગૂગલ ઇજારાશાહી જાળવવા વર્ષે 20 બિલિયન ડોલર ખર્ચે છેઃ કેસનું ભાવિ ગુજરાતી જજના હાથમાં

ટેક સર્ચ એન્જિન જાયન્ટ તરીકે ગૂગલની ઈજારાશાહી તેના ટેકનોલોજી ઈનોવેશન્સને આભારી નથી, પણ દર વર્ષે સ્પર્ધા દૂર કરવા માટે ખર્ચાતા 20 બિલિયન ડોલરને આભારી છે. અમેરિકી ન્યાય વિભાગના વકીલોએ ગૂગલ સામેના એન્ટિ-ટ્રસ્ટ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરેલી દલીલોમાં...

અમેરિકી પ્રમુખપદની ચૂંટમી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા. લખનઉ આઈઆઈએમમાં ભણેલા ૩૦ વર્ષના અવિનાશ ઇરાગાવારાપુ તેમની આ જીતના સ્ટ્રેટેજિસ્ટ હતા. તેઓ ટ્રમ્પની ઇલેક્શન...

યુએસના જ્યોર્જિયા સ્ટેટમાં લોટરી શોપ ધરાવતા મૂળ અમદાવાદમાં આવેલા ઘાટલોડિયાના કે કે નગરના ગૌતમભાઈ પટેલ તથા તેમના પુત્ર વત્સલ પર લૂંટના ઈરાદે આવેલા અશ્વેતોએ...

અમેરિકામાં સંતાનને જન્મ આપવાના મામલે વિદેશી મહિલાઓમાં ભારતીય માતાઓ ત્રીજા ક્રમે રહી છે. પ્રથમ ક્રમે મેક્સિકોની માતાઓ છે અને બીજા ક્રમે ચીનની માતાઓ છે. લગ્ન...

આ એક કાચબા ડિએગોની વાત છે. ૫૦ વર્ષ પહેલાં તેની પ્રજાતિમાં ફક્ત ત્રણ કાચબા રહી ગયા હતા, પણ ચેલોનો એડિસ હુડેનસિસ પ્રજાતિના કાચબા ડિઓગોએ તેની યૌન સક્રિયતાથી...

અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય કોલસેન્ટર ઉદ્યોગને આંચકો આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, દક્ષિણ એશિયા સાથે...

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસની ઓવેલ ઓફિસમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી. ઓબામાએ આ સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે તેમના પછી આવનારા નેતા...

 યુએસમાં આઠમી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે યુએસ રાજકારણમાં અવનવા વળાંક આવી રહ્યા છે અને રાજકીય વાતાવરણ ગરમી પકડી રહ્યું છે. ચૂંટણીના...

અમેરિકન ઇતિહાસમાં પ્રમુખપદની ચૂંટણી માટે સૌથી કડવાશભર્યો ચૂંટણી પ્રચાર જંગ ચાલી રહ્યો છે. ટ્રમ્પે દલીલોની સમાપ્તિ કરતાં પ્રમુખ તરીકે પોતે ૧૦૦ દિવસમાં શું...

આતંકવાદને નાણાકીય સહાયનો વિરોધ કરવા રચાયેલી યુએસની સંસ્થાના કાર્યકારી સચિવ એડમ ઝુબિને તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાની સરકારમાં સક્રિય કેટલાક તત્ત્વો અને આઈએસઆઈ જેવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ...



to the free, weekly Gujarat Samachar email newsletter