વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ બે ભારતીય સ્ટુડન્ટની ધરપકડ

સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના...

ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ભારતીય અમેરિકન અભિનેત્રી અને લેખિકા મિન્ડી કાલિંગ અને ભારતીય અમેરિકન ડિરેક્ટર નિશા ગણાત્રા માટે વર્ષ ૨૦૧૯નો આરંભ ધમાકેધાર રહ્યો છે. જાન્યુઆરીની ૨૫મીએ સનડાન્સ...

અમેરિકાની બનાવટી યુનિવર્સિટીઓમાં એડમિશન લઇ ગેરકાયદે વસવાટ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જાતે જ અમેરિકા છોડી ભારત ફરી રહ્યાં છે. જો કે અમેરિકાએ આવા ૧૨૯ વિદ્યાર્થીઓની પાંચમીએ અટકાયત કરી હતી અને અમુકના પગમાં ઇલેકટ્રોનિક મોનિટર લગાવીને મુક્ત...

સાઈબર ક્રાઈમની ટીમે ભારત અને ખાસ કરીને અમેરિકન નાગરિકોને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસિસના નામે બીક બતાવી છેતરપિંડી કરતા આશ્રમ રોડ અને બાપુનગરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો તેના ૨૪ કલાકમાં જ ૭મીએ મકરબાના ગોયલ પલેડિયમ અને એ પછી સિંધુભવન નજીક...

અમેરિકાના ધાર્મિક જૂથોમાં હિન્દુ સમુદાય કોલેજ ડિગ્રીના આધારે સૌથી શિક્ષિત સમુદાય છે. ત્યાર પછીના ક્રમે યુનિટેરિયન યુનિવર્સલિસ્ટ, યહુદી અને એપ્સીકોપલ છે. આ...

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડીને ઇમિગ્રેશન અને વિસા નિયમોના ભંગ બદલ ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક...

યુએસના કેન્ટકી સ્ટેટના લૂઇસવિલે સિટીમાં કેટલાક તોફાની તત્વોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશીને તોડફોડ કરતાં હરિભક્તોમાં આક્રોશ સાથે ચિંતાની લાગણી...

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે તેની માલિકીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર (ફેસબુક નહીં, ફેસબુક મેસેન્જર) અને ઈન્સ્ટાગ્રામનું...

વેપારયુદ્ધને હળવા બનાવવા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ૩૦મી જાન્યુઆરીએ મંત્રણા શરૂ થઇ હતી. બંને દેશો એકબીજા સાથેના વેપારયુદ્ધની તીવ્રતા ઘટાડવા માગે છે. ચીનના નાયબ વડા પ્રધાન લિ હીએ બેઇજિંગના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બરમાં જાહેર...

અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખદની ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં ભારતીય સાંસદ કમલા હેરિસે પ્રમુખપદની ચૂંટણી માટે રેલીઓ આરંભી દીધી છે. હિંદુ સાંસદ તુલસી...



to the free, weekly Gujarat Samachar email newsletter