ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. ૨૮ મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ...

પાલનપુરની ભૂમિનું અસાધ્ય બીમારીના કારણે અમેરિકામાં અવસાન

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦ દિવસ પહેલાંથી ભૂમિને ન્યૂમોનિયા થતાં મેરિન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. માતા-પિતાએ બંને બહેનોને...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...

ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...

રૂપાલની પલ્લીની પરંપરામાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે. આ વખતે આશરે ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ નવરાત્રિની નોમની રાત્રે પલ્લીના દર્શન કર્યાં હતા. પાંચ...

દાંતા-અંબાજી માર્ગ ઉપર ૩૦મી સપ્ટેમ્બરે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આઠ કલાક પહેલાં લેવાયેલો ડ્રાઈવરનો સેલ્ફી વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ આ અકસ્માત થયો...

ભાજપમાં આંતરિક વિવાદ ઊડીને આંખે વળગી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. પૂર્વ આરોગ્ય...

ભારતમાં વિદેશથી આયાત થનાર ડેરી પ્રોડક્ટ પર ડયુટી ફ્રી કરવાની હિલચાલ શરૂ કરાતાં દેશભરમાંથી ભારે વિરોધ ઊઠયો છે. હવે આ વિદેશી ડેરીઓને અટકાવવા માટે ઉત્તર ગુજરાતના પશુપાલકોએ પોસ્ટકાર્ડ આંદોલન પણ શરૂ કરી દીધું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને...

તાલુકાના નાના સરખા વાઘણા ગામે વર્ષો જૂની અને લોકોની આસ્થા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી દશેરા સધી...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

નવરાત્રિ પૂર્વે માતાજીને પોતાના ગામ અને ઘરે પધારવાના આમંત્રણરૂપે ઉજવાતો ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ૧૪મીએ અંબાજીમાં રંગેચંગે પૂર્ણ થયો હતો. પદયાત્રા મેળા...

ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ...to the free, weekly Gujarat Samachar email newsletter