
ભારતમાં એક તરફ વીજ ઉત્પાદન માટે આવશ્યક કોલસાના પુરવઠાની તીવ્ર તંગી પ્રવર્તે છે તો બીજી તરફ કાળઝાળ ગરમીના કારણે એસી સહિતના સાધનોનો વપરાશ ખૂબ જ વધી જતાં...
ભારતમાં એક તરફ વીજ ઉત્પાદન માટે આવશ્યક કોલસાના પુરવઠાની તીવ્ર તંગી પ્રવર્તે છે તો બીજી તરફ કાળઝાળ ગરમીના કારણે એસી સહિતના સાધનોનો વપરાશ ખૂબ જ વધી જતાં વીજ પુરવઠાની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.
મેરિટલ રેપ અંગે દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં નવો જ વળાંક આવ્યો હતો. બે જજની બેન્ચ દ્વારા કરવામાં આવેલી સુનાવણી આખરે અનિર્ણીત રહી હતી. મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં તે અંગે હાઈ કોર્ટના બંને જજ દ્વારા અલગ અલગ મત આપવામાં આવ્યો હતો.
ભારતમાં એક તરફ વીજ ઉત્પાદન માટે આવશ્યક કોલસાના પુરવઠાની તીવ્ર તંગી પ્રવર્તે છે તો બીજી તરફ કાળઝાળ ગરમીના કારણે એસી સહિતના સાધનોનો વપરાશ ખૂબ જ વધી જતાં...
મેરિટલ રેપ અંગે દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં નવો જ વળાંક આવ્યો હતો. બે જજની બેન્ચ દ્વારા કરવામાં આવેલી સુનાવણી આખરે અનિર્ણીત રહી હતી. મેરિટલ...
ગલવાન ઘાટીમાં 2020માં શહીદ થયેલા દીપક સિંહનાં પત્ની રેખા સિંહે પતિનું સપનું સાકાર કર્યું છે. રેખા સિંહે આર્મી અધિકારીની પરીક્ષા પાસ કરી અને હવે લેફ્ટનન્ટ...
અમેરિકા અને ભારત વચ્ચે સિંગલ શોટ એસોલ્ટ રાઇફલ ખરીદવાનો સોદો આખરે રદ થયો છે. ભારતે આ સોદોના બીજા કન્સાઇમેન્ટને રદ કરી દીધું છે. બીજા તબક્કામાં ભારતીય લશ્કરને...
બુદ્ધપૂર્ણિમા પર્વે સોમવારે નેપાળ પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં જનસમુદાયને સંબોધતા કહ્યું હતું કે ભારત અને...
સંઘપ્રદેશ દીવ - દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારના જાણવા જેવા સમાચાર...
દિવંગત ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી અને ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ અમિત દવે સહિત ચાર ભારતીયોને ‘ફીચર ફોટોગ્રાફી શ્રેણી’માં પ્રખ્યાત પુલિત્ઝર એવોર્ડ 2022થી...
બુદ્ધપૂર્ણિમાનો દિવસ ભારત માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પણ બુદ્ધપૂર્ણિમાના દિવસે...
દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે...
ચેરમેન ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે. પાવર જનરેશન, નેચરલ ગેસ, પોર્ટ, એરપોર્ટ, રિન્યુએબલ એનર્જી બાદ હવે કંપનીએ સિમેન્ટ...