આ આજનું કાશ્મીર છે... ફાયરિંગ થતાં દુકાનદાર અને ખચ્ચરવાળા પર્યટકોની મદદે દોડ્યા

‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો...

પાક.નો ગભરાટઃ ભારત ગમે ત્યારે હુમલો કરશે જ

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની...

આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી...

ન્યૂ યોર્ક સ્ટેટમાં એક વિમાન દુર્ઘટનામાં ભારતવંશી મહિલા તબીબે તેમના પતિ અને બે સંતાનો સાથે જીવ ગુમાવ્યા છે. સિક્સ સીટર વિમાન કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ પર...

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે...

કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...

અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, હેડલીએ જણાવ્યું કે 26 થી 28 નવેમ્બર 2008ની વચ્ચે લશ્કરના અજમલ કસાબ સહિત 10 આતંકીઓએ મુંબઇમાં તાજ હોટલ સહિત અનેક જગ્યાઓએ હુમલા...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા મંગળવારે ભારતના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનેશભાઇ ત્રિવેદીના માનમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે યોજાયેલા...

મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન...

ભારતે આફ્રિકા ખંડમાં પોતાની વગ અને હિન્દ મહાસાગરમાં હાજરી વધારવાના ભાગરૂપે આફ્રિકન દેશો સાથે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત નૌસેના કવાયત આદરી છે જેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter