અરબ સાગરમાંથી ગુજરાત, મહારાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના

 અમ્ફાન વાવાઝોડાંની અસર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક વાવાઝોડાંની તૈયારી થવા લાગી છે. આ વખતે વાવાઝોડું બંગાળના અખાતમાં નહીં, અરબ સાગરમાંથી પેદા થાય એવી શક્યતા છે. 

ભારતમાં ડોમેસ્ટિક ફલાઇટ શરૂ

ભારતમાં બે મહિના લાંબા લોકડાઉન બાદ આખરે સોમવારથી સ્થાનિક વિમાની સેવાનો પ્રારંભ થયો છે. આ સાથે જ દેશના જુદા જુદા શહેરોમાં અટવાઈ પડેલાં નાગરિકો આખરે તેમના મુકામે પહોંચી શક્યા છે. 

 ‘કોરોના’, ‘કોવિડ’, ‘લોકડાઉન’ ‘સેનિટાઇઝર’... આ બધા શબ્દો હાલ વિશ્વભરમાં પ્રસરેલી મહામારીને કારણે બોલચાલમાં સામાન્ય બની ગયા છે. જોકે હવે કેટલાક યુગલો તેમના...

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...

કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની...

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...

• પરપ્રાંતીય મજૂરો પાસેથી ટિકિટ ભાડું વસૂલવાનો વિવાદ • ગિલગિટ અને બાલ્ટિસ્તાન અમારું છે• આસામમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂ • બેરોજગાર NRIએ કેરળ પરત ફરવા નોંધણી કરાવી• દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ સામે દેશદ્રોહનો કેસ દાખલ• ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદી...

ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાંચમી મેએ ૪૬૭૧૧ નોંધાયો હતો. ૧૩૧૬૧ લોકો બીમારીમાંથી સાજા થયાં છે અને ૧૫૮૩ લોકોનાં દેશમાં આ બીમારીથી મૃત્યુ થયાં છે....

આંતરરાષ્ટ્રીય કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં પાકિસ્તાન ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને મળવાની પરવાનગી આપતું નથી. કુલભૂષણ જાધવને છોડી દેવા...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેર કર્યું છે કે કોરોના વાઈરસ કટોકટી દરમિયાન ભારતીયો સહિત માઈગ્રન્ટ NHS સ્ટાફને ઓટોમેટિક એક વર્ષીય વિઝા રિન્યુઅલ યોજનામાં...to the free, weekly Gujarat Samachar email newsletter