કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

યુએસ સરકારના વરિષ્ઠ સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની જાસૂસીના આરોપસર ધરપકડ

ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખાયું છે: ભારત સરકાર...

બે દિવસના ઝંઝાવાતી ગુજરાત પ્રવાસે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા ફરી સ્પષ્ટ કર્યું છે કે (ટેરિફ મામલે) ગમેતેટલું દબાણ આવશે તો...

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. આ સાથે ભારતમાં બુધવાર - 27 ઓગસ્ટથી પેનલ્ટી ટેરિફ લાગુ થઇ ગયો છે. 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. 

ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સ ઇટાલિયન ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપની આઈવેકોના કોમર્શિયલ ટ્રક બિઝનેસને હસ્તગત કરી શકે છે. આઈવેકો ગ્રૂપ તેના ડિફેન્સ અને કોમર્શિયલ...

હુરુન રિચ લિસ્ટ - 2025માં સામેલ રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને...

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. ફોન કોલ પર પુતિને વડાપ્રધાન મોદીને અલાસ્કામાં ટ્રમ્પ સાથે યોજાયેલી...

ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા. 

બિહારના સીતામઢી જિલ્લાના પુનૌરાધામમાં સ્થિત જાનકી જન્મસ્થાન મંદિર પરિસરમાં ગયા શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે સમગ્ર વિકાસ પરિયોજનાનું...

દેશના 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે રાષ્ટ્રના નિર્ણાયક...



to the free, weekly Gujarat Samachar email newsletter