સંસ્થા સમાચાર (અંક 15 જૂન 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ICAI UK ચેપ્ટર દ્વારા SMEs અને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણની પેનલચર્ચા

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) યુકે ચેપ્ટર દ્વારા મે 15 અને 16 તારીખોએ ઉત્સાહી અને માહિતીપ્રદ એકાઉન્ટેક્સની સફળતાના પગલે 17 મેએ વિશિષ્ઠ નેટવર્કિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં SMEs અને સ્ટાર્ટઅપ્સના...

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજ ખાતે શુક્રવાર 31 મે 2024ના રોજ સંસ્કૃત પરંપરાઓ વિશે 40મા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃત પરંપરાઓનો ઈતિહાસ, પ્રાચીન વાલ્મિકી રામાયણ તેમજ અન્ય રામકથાઓનું વર્ણન...

હાર્મની કોન્ફરન્સની તારીખ નજીક આવતી જાય છે. લંડનના વેમ્બલી ખાતે 8 જૂન, 2024ના રોજ આયોજિત હાર્મની કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના વર્કશોપ્સ યોજાશે જેમાં, ઘરેલું શોષણ વિશે જાગરૂકતા, રાજકીય સંપર્ક, આપણી સંસ્કૃતિની જાળવણી, ગ્રૂમિંગ અને બળજબરીથી ધર્માન્તરણ, હિન્દુ...

યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું...

ઉત્તરાખંડમાં 10 મે - અખાત્રીજથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રાનો ઉત્સાહ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના ચાર જ દિવસમાં 14 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ...

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો તાજેતરમાં અમૃતસર (પંજાબ)...

તાજેતરમાં નવનાત ભગિની સમાજના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખપદે સરોજબેન વારિયાની અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન વોરાની વરણી કરવામાં આવી હતી. 

શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાન દ્વારા આયોજિત શ્રીલંકાસ્થિત અશોક વાટિકાની યાત્રાનો 10માર્ચ, 2024ના રોજ આરંભ થયો હતો. રામાયણ સર્કિટના પવિત્ર સ્થળોને આવરી લેતી...

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના બકિંગહામશાયર ચેપ્ટરનું સફળ લોન્ચિંગ કરાયું છે અને ફોરમનું વિસ્તરણ ચાલુ રહેવાની જાહેરાત પણ કરાઈ છે. બીજી મે,...to the free, weekly Gujarat Samachar email newsletter