આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના પ્રારંભિક સંકેતો પણ દેખાતા નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
પશ્ચિમી અને ભારતીય વસ્ત્રોનું સંયોજન એટલે કે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ આજે ખાસ ટ્રેન્ડમાં છે. આ સ્ટાઈલ મહિલાઓને આધુનિક દેખાવ આપતી હોવા સાથે ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલી રહે છે. રક્ષાબંધન હોય કે દિવાળી કે ભાઇબીજ, દરેક પ્રસંગમાં ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ ટ્રાય કરવામાં આવે છે.
જાપાનમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. જાપાનની સંસદે સાને તાકાઈચીને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. 64 વર્ષીય તાકાઈચીએ સંસદના લોઅર હાઉસમાં 465માંથી 237 મત મેળવ્યા હતા. જ્યારે અપર હાઉસમાં 125 મત મેળવ્યા હતા, જે સામાન્ય બહુમતી માટે જરૂરી મત કરતાં માત્ર એક વધુ હતો. આ જીત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને જમણેરી જાપાન ઇનોવેશન પાર્ટી વચ્ચે અંતિમ સમયે થયેલા ગઠબંધનને કારણે થઇ છે.

મોટાભાગે મહિલાઓ ઘરમાં પડેલા જૂના ટી કપ કે કોફી મગને ફેંકી દેતી હોય છે કે ભંગારમાં આપી દેતી હોય છે. આજે જાણો કેવી રીતે જૂની કે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી તમને કામ આવે એવી સુંદર વસ્તુઓ તૈયાર કરી શકો છો.
એક સમય એવો હતો જ્યારે યુવતીઓ એંગેજમેન્ટ થાય પછી જ રિંગ્સ પહેરવાનું શરૂ કરતી હતી, પરંતુ હવે એવું નથી. હવે કોલેજ ગોઇંગ ગર્લ્સ પણ રિંગ્સ પહેરે છે. યુવતીઓ બીજા બધા દાગીના પહેરે કે ન પહેરે પણ તેમને આંગળીમાં રિંગ પહેરવાનું ગમે છે.
ભારતમાં અમુક શહેર એવાં છે જે, આઇટી હબ તરીકે ઓળખાય છે. એમાં બેંગ્લૂરુનો સમાવેશ પણ થાય છે. આ શહેર લાખો યુવાઓનાં સપનાં પૂર્ણ કરે છે અને તેમને નવાં સપનાં પણ આપે છે. બેંગ્લૂરુની શાલિની સરસ્વતીએ પણ સામાન્ય યુવક-યુવતીઓની જેમ જીવનમાં આગળ વધવાનાં સપના જોયાં હતાં. તે પોતે ભરતનાટયમ્ ડાન્સર હતી સાથે કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. તેણે પ્રશાંત સાથે લગ્ન કર્યા હતાં. 2012માં શાલિની પતિ પ્રશાંત સાથે કંબોડિયા મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા ગઇ હતી. આ દરમિયાન તે પ્રેગ્નન્ટ હતી. લાઇફ સારી ચાલી રહી હતી. જીવનમાં એને જે જોઈતું હતું એ મળી રહ્યું હતું અને હવે માતા બનવાનું સપનું સાકાર થવાનું હતું. શાલિની અને પ્રશાંત બન્ને ખૂબ ખુશ હતા. જોકે દરેક વ્યક્તિની લાઇફ સીધી સરળ રીતે ચાલતી નથી, ઘણી વખત અકલ્પનીય ઘટના બની જતી હોય છે.
થાઈલેન્ડમાં આયોજિત મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટની ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની ફાતિમા બોશના શિરે વિશ્વ સુંદરીનો તાજ મૂકાયો છે. 25 વર્ષીય ફાતિમા પહેલેથી જ 120 સ્પર્ધકોમાં ટોચની દાવેદારોમાંની એક હતી. મિસ યુનિવર્સ 2025ની વિનર તરીકે ફાતિમાનું નામ જાહેર થતાં જ ડેન્માર્કની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજાર થિલવિગે તેને તાજ પહેરાવ્યો હતો.
જાપાન એક એવો દેશ છે જ્યાં હંમેશા પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે આ જ દેશ મહિલા સૌંદર્યના મામલે જરા હટકે અભિગમ અપનાવીને ચર્ચામાં આવ્યું છે. દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન ધરાવતા ટોકયોમાં આવેલું એક અંડરગ્રાઉન્ડ બાર આજકાલ બહુ ચર્ચામાં છે. આ બાર જાપાનની પરંપરાગત સુંદરતા અને લિંગભેદના અભિગમને પડકારી રહ્યું છે.