મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અનેરા આકર્ષણ માટે અપનાવો દુપટ

    મહિલાઓના પોશાકમાં દુપટ્ટાનું સ્થાન અનેરું છે કેમ કે દુપટ્ટો સમગ્ર પોશાકને એક નવો ઓપ આપે છે, સ્ટાઈલ આપે છે. એટલું જ નહીં, દુપટ્ટો તો તેને ધારણ કરનારી મહિલાના સૌંદર્યને પણ અનેરી ભાત આપે છે, વધુ દિલચસ્પ બનાવે છે. સાદા શબ્દોમાં કહીએ તો, દુપટ્ટા વડે તમારા વ્યક્તિત્વને - તમારા ડ્રેસને એક સરસ લુક આપી શકાય. આ માટે જરૂરી છે દુપટ્ટા ડ્રેપિંગની બહેતરીન સ્ટાઈલ અપનાવવાની.

    ગરમીમાં ત્વચાની સુંદરતાનું જ

    આકરી ગરમીના દિવસોમાં રાહત મેળવવા અને સુંદરતા જાળવી રાખવા તમે જાતે જ ઘરગથ્થુ રીતે ગુણવત્તાવાળાં, અસરકારક અને ખાતરીવાળાં હર્બલ બોડીલોશન તૈયાર કરી શકો છો. અહીં તમારી પસંદ અને ત્વચાને અનુરૂપ વિવિધ પ્રકારનાં લોશન બનાવવાની પદ્ધતિઓ રજૂ કરી છે.

    અમેરિકામાં બ્લડ કેન્સર રિસર્

    દક્ષિણ ગુજરાતના વાપી શહેરમાં વસતા શાહ પરિવારની દીકરી હાલ અમેરિકાની યુર્નિવસિર્ટીમાં અને વિખ્યાત કેન્સર હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે બ્લડ કેન્સર ક્ષેત્રે રિચર્સ કરી રહી છે. અમેરિકાની બફેલો યુર્નિવર્સિટીમાં 2023માં નિષ્ણાંતોએ બ્લડ કેન્સરના રિચર્સ માટે વિશ્વભરમાંથી માત્ર 11 વિદ્યાર્થીની પસંદગી કરી હતી. જેમાં ભારતમાંથી એક માત્ર વાપીની ટિશિરા શાહનો સમાવેશ થાય છે.

    સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસની લ

    પનામા સિટીના ટર્મિનલ ક્રૂઝ ખાતે લાંગરેલા સ્પેનિશ નેવીના ટ્રેનિંગ શિપ જુઆન સેબેસ્ટિયન ડી એલ્કાનો પર જઇ રહેલા સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસ લિયોનોર (ડાબે) સાથે અન્ય અધિકારીઓ.

    દેશવિદેશની માનુનીઓનું માનીતુ...

    દુનિયાભરમાં ફેબ્રિકમાં અનેક વેરાયટી ઉપલબ્ધ છે, અને તેમાં પણ ભારતમાં વિવિધ પ્રકારના ફેબ્રિકની લાંબી યાદી થાય તેમ છે. ખાદી કે સુતરાઉ કાપડથી લઈને વિવિધ પ્રકારના સિલ્ક, શાટિન, શિફોન જેવા મટિરિયલ ભારતના પરિધાન ક્ષેત્રની ઓળખ બની રહ્યાં છે.

    એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન

    ભારતના મોખરાના શૈક્ષણિક સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)ના સંશોધકોએ સસ્તા દરે અને સચોટપણે બ્રેસ્ટ કેન્સર સેલ ઓળખી કાઢે તેવું સેમીકન્ડક્ટર ચીપ આધારીત બાયોસેન્સર વિકસાવ્યું છે. જટિલ કે ખર્ચાળ લેબોરેટરી પ્રક્રિયાની જરૂર વિના બાયોસેન્સર પદ્ધતિ દ્વારા થતી આ ચકાસણીમાં કોઈ કેમિકલ્સ ઉમેરવાની જરૂર નથી પડતી અને સ્વસ્થ બ્રેસ્ટ કોષોમાંથી કેન્સરગ્રસ્ત કોષો ઓળખવામાં તે અત્યંત અસરકારક છે. બ્રેસ્ટ કેન્સરના નિદાન કરતા હાલના બાયોસેન્સિંગ સાધનોની સરખામણીએ આ સાધન વધુ ચોકસાઈ આપે છે. આ સંશોધન પ્રતિષ્ઠિત ‘માયક્રોસિસ્ટમ ટેકનોલોજીસ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

    ઉનાળો એટલે ગરમી અને પરસેવાની સિઝન. આ સિઝનમાં ખાસ પરસેવાની સ્મેલથી બચવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના પરફ્યુમનો ઉપયોગ કરતી હોય છે. માર્કેટમાં આમ તો પરફ્યુમની અલગ અલગ ઘણી વેરાયટી મળે છે પણ હાલમાં ટ્રેન્ડમાં છે સોલિડ પરફ્યુમ. આ પરફ્યુમ દેખાવમાં બામ જેવાં હોય છે અને એને આંગળી ઉપર લઈને કાંડા, કાનની પાછળ, ગળામાં લગાવી શકાય છે.

    સમરમાં ટ્રાય કરો સોલિડ પરફ્યુ

    ઉનાળો એટલે ગરમી અને પરસેવાની સિઝન. આ સિઝનમાં ખાસ પરસેવાની સ્મેલથી બચવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના પરફ્યુમનો ઉપયોગ કરતી
    હોય છે. માર્કેટમાં આમ તો પરફ્યુમની અલગ અલગ ઘણી વેરાયટી મળે છે પણ હાલમાં ટ્રેન્ડમાં છે સોલિડ પરફ્યુમ. આ પરફ્યુમ દેખાવમાં બામ જેવાં હોય છે અને એને આંગળી ઉપર લઈને કાંડા, કાનની પાછળ, ગળામાં લગાવી શકાય છે.

    ફેશન ફંડાઃ બોલ્ડ ટચ આપે હોલ્ટર...

    યુવતીઓ હંમેશાં કંઈક અલગ પહેરવાનું પસંદ કરે છે. એમાંય હાલ તો સમરના દિવસો ચાલી રહ્યા છે, જેમાં હેવી આઉટફિટ પહેરવાને બદલે ગરમીમાં રાહત આપવાની સાથે સ્ટાઈલ આપે એવાં આઉટફિટ પહેરવાનો તેઓ આગ્રહ રાખે છે. એમાં હોલ્ટર નેક કૂલ લુક આપે છે.