મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    કોરોના સામેના જંગમાં ઉતર્યા છ

    સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્ અને ભારતીય શિક્ષણશાસ્ત્રી મીના સ્વામિનાથનનાં પુત્રી છે. સૌમ્યાની બહેનો મધુરા સ્વામિનાથન્ અને નિત્યા સ્વામિનાથનિ પણ પોતાનાં ક્ષેત્રમાં એક્સપર્ટ છે. મધુરા સ્વામિનાથન્ ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક છે તો નિત્યા સ્વામિનાથન્ યુનિવર્સિટીમાં લૈંગિક વિશ્લેષણનાં લેક્ચરર છે.

    રોજબરોજના જીવનને સરળ બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસખા...

    આઉટફિટને અનુરૂપ નેકલેસ વધારે

    યુવતીઓ નેકલેસ જેવી એક્સેસરી સુંદરતા વધારવા માટે પહેરતી હોય છે. જોકે ઘણીવાર આની પસંદગી યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ આખા લુકને ખરાબ કરી નાખે છે. જો નેકલેસની પસંદગી આઉટફિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. હકીકતમાં નેકલેસની પસંદગી એના દેખાવને નહીં પણ તમે જે આઉટફિટ પહેરવાના છો એની નેકલાઇનને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.

    સાઉદી અરેબિયામાં વેપાર-વણજ ક્

    સાઉદી અરેબિયામાં વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ હવે ઝડપભેર પદાર્પણ કરી રહી છે. છેલ્લા ૪ મહિનામાં જ ૩૦ હજાર મહિલાઓને કોમર્શિયલ રજિસ્ટ્રેશન જારી કરાયાં છે, જે જથ્થાબંધ કે છૂટક વેપાર, મોટર વ્હીકલ રિપેરિંગ, કેટરિંગ, બાંધકામ સહિતના વિવિધ ક્ષેત્રોનાં છે.

    રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરગથ્થુ ઉપાયો...

    ફ્રૂટ ફેસ પેકથી ચહેરા પર લાવો

    ફળ કોઇ પણ હોય તેમાં કોઇને કોઇ વિટામિન્સ, મિનરલ્સ, અન્ય પોષક તત્ત્વો તેમજ એન્ટિઓક્સિડેન્ટ્સ ભરપૂર હોય છે. તે સ્કિનનો ટોન બદલાવે છે એટલે કે રંગત નિખાર છે અને સ્કિનમાં શાઇનિંગ ગ્લોઇંગ ફેસ કરવામાં ખૂબ મદદ કરે છે. જોકે આ નેચરલ ફેસપેકના શ્રેષ્ઠ પરિણામ માટે તેનો નિયમિત ઉપયોગ જરૂરી છે.

    ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાતના રમતગમતના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ વિશ્વના સર્વોચ્ચ રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ટોક્યોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારા ઓલિમ્પિક રમતોત્સવમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના, શૂટર ઈલાવેનિલ વાલારિવન અને સ્વિમર માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. અંકિતા, ઈલાવેનિલ અને માના આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.

    ૬ દસકા બાદ... ૬ મહિલા ખેલાડીઓની

    ‘વોકિંગ લાઇબ્રેરિયન’ રાધામણી...

    કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી જીવનના છ દસકા વીતાવી ચૂક્યા છે, પરંતુ આ ઉંમરેય તેમની ઊર્જામાં જરા પણ ઓટ આવી નથી.