રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસ્ખા...
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે. હરિયાણાના શાહબાદ મારકંડાથી આવતી રાની રામપાલે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી ૨૦૧૦માં માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ તે વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. તેણે ૨૦૦૯માં એશિયા કપમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય હોકી ટીમમાં સેન્ટર ફોરવર્ડ રમતી રાની રામપાલે પોતાના હોકીના સપનાંને સાકાર કરવા જે સંઘર્ષનો સામનો કર્યો તેના કેટલાક અંશ...
ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને મહત્ત્વ આપવા લાગ્યા છે. આ ટેરેસ ગાર્ડન માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલ્કની કે કોઇ પણ ખુલ્લી જગ્યાએ બનાવી શકાય છે. ગાર્ડનિંગ માટે અલગ અલગ આઇડિયા પણ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
અમ્બ્રેલા અને વી ફાઉન્ડ લવ જેવાં સુપરડુપર હીટ ગીતોની ૩૩ વર્ષીય ગાયિકા રિહાન્નાને વિશ્વની સૌથી ધનવાન મહિલા મ્યુઝિશિયન જાહેર કરાઈ છે. ફોર્બસ મેગેઝિનના જણાવ્યા મુજબ તેની સંપત્તિ અંદાજે ૧.૭ બિલિયન ડોલર (૧.૨ બિલિયન પાઉન્ડ) હોવાનું જણાવાયું છે.
રોજબરોજના જીવનને આસાન બનાવતા કેટલાક સરળ ઉપાય...
વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગ અને દરેક હેર-ટાઇપને સૂટ કરતી અને મેઇન્ટેન કરવામાં ઈઝી આ સ્ટાઇલ યંગ ગર્લ્સ, મિડ-એજ મહિલાઓ, વર્કિંગ વિમેન અને હાઉસવાઇવ્ઝ દરેકને ગમી રહી છે.
ફ્રીલ એટલે કે ઝૂલ, તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેક્સી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ ખરીદી શકાય છે.
અફઘાનિસ્તાન માટે અત્યારે સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. પહેલી વાર લોકોને ઘરમાં બેઠાં પણ ડર લાગી રહ્યો છે. રવિવારના નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ સ્થિતિ પહેલા કરતાં ખતરનાક બની ગઇ છે. કોઈ જગ્યા સુરક્ષિત નથી. રશિયન આક્રમણ અને અફઘાન ગૃહયુદ્ધ દરમિયાન પણ દેશ છોડ્યો નથી તો તાલિબાન આક્રમણ દરમિયાન હવે દેશ હવે કઇ રીતે છોડી શકું?
રોજિંદા જીવનને સરળ બનાવતા ઉપાયો...
આપણું વ્યક્તિત્વ ભલે ગમેતેટલું પ્રભાવશાળી હોય, પણ તેની સાથે સ્ટાઇલિશ ડ્રેસિંગ ન હોય તો બધું નકામું છે. સ્ટાઇલિશ ડ્રેસિંગ વ્યક્તિત્વને નિખાર આપે છે. જો પરંપરાગત ડ્રેસ સાથે દુપટ્ટાને સ્ટાઇલિશ રીતે પહેરવામાં આવે તો વ્યક્તિત્વ વધારે નિખરી જાય છે. ઘણી વખત ડ્રેસ સામાન્ય હોય પણ એનો દુપટ્ટો ખાસ સ્ટાઇલથી પહેરવામાં આવે તો મહિલાનો અંદાજ વધારે નીખરે છે તે વાત સાથે ભાગ્યે જ કોઇ અસહમત થશે.
