Search Results

Search Gujarat Samachar

રાજકોટ શહેરમાં ૧.૭૫ લાખ રૂપિયાનો માસિક પગાર ધરાવતા મહિલા પ્રિન્સિપાલ રૂ. ૨,૫૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. શહેરની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રિકા...

સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો ઉપર સ્થાનિક નિગ્રોના હુમલાના બનાવો અટકવાનું નામ લેતા નથી. અંકલેશ્વર તાલુકાના જુના દીપા ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મેરિસબર્ગ શહેર નજીક રહેતા ત્રણ ભાઈઓ પર થયેલા ફાયરિંગમાં એક ભાઈનું મોત નીપજ્યું છે. 

લેબર પાર્ટીના નેતા તરીકે જેરેમી કોર્બીન ફરી ચૂંટાઈ આવે તેવા પરિણામની આશા પક્ષના મવાળવાદીઓને ન હતી. પહેલી નજરે તો લેબર પાર્ટી સામાજિક ન્યાય પ્રત્યે મજબૂત...

ભારતીય ક્રિકેટ ટીમે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ સામે ૫૦૦મી ટેસ્ટ રમીને નવું સિમાચિહન અંકિત કરવાની સાથેસાથે જ આ મેચમાં જ્વલંત વિજય મેળવીને સિદ્ધિને યાદગાર બનાવી છે. અત્યાર સુધી ૫૦૦ ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,...

કાશ્મીરના ઉરીમાં ભીષણ આતંકી હુમલા બાદ દેશભરમાં એક જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે - હવે ભારત પાકિસ્તાન સામે કેવા પગલાં લેશે? પાકિસ્તાનને પાઠ ભણાવી શકાય તેવા અનેક વિકલ્પોમાંનો એક છે સિંધુ જળ સમજૂતી અંગે પુનર્વિચાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે...

‘ગુજરાત સમાચાર’ના તા.૧૭ સપ્ટે.ના અંકમાં પ્રથમ પાને યુકેના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના સાંસદપદેથી રાજીનામાના સમાચાર વાંચ્યા. કેમરન યોગ્ય પગલું લેવા માટે જાણીતા છે. યુકેએ ઇયુમાં રહેવું કે નહીં તેની ચર્ચા વખતે તેમણે સાહસ કરીને તે મુદ્દાને રેફરન્ડમમાં...

 બ્રિટનની ૧૧૬ વર્ષ જુની લેબર પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં બળવાખોર ઓવેન સ્મિથને હરાવી જેરેમી કોર્બીન જંગી બહુમતીથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે. સત્તાવાર વિપક્ષના...

ગુજરાત સરકારની સંશોધન  સંસ્થા ‘મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ (એમજીએલ-આઇ)નાં  અધ્યાપક, લેખક અને સંશોધક  ડો. ટીના દોશીને એકલપંડે ભગીરથ પરિશ્રમ કરીને સર્વપ્રથમ...

આંતરિક વિખવાદ માત્ર લેબર પાર્ટી માટે જ અનામત નથી. ડેવિડ કેમરનની છાવણીમાંથી આવેલા કેટલાક અહેવાલો મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ રાજકીય ચરુ ઉકળી રહ્યો છે....