Search Results

Search Gujarat Samachar

ઈયુ રેફરન્ડમના બ્રેક્ઝિટ પરિણામના પગલે લંડનના મેયર સાદિક ખાને વાટાઘાટોની પ્રક્રિયા આરંભ થાય તે ગાળામાં સિટીના હિતો અને નોકરીઓના રક્ષણ અને વૃદ્ધિ માટે તેમના...

હાઉસિંગ ફ્રોડ આચરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બર્મિંગહામ સિટી કાઉન્સિલની ૩૬ વર્ષીય પૂર્વ હાઉસિંગ નીડ્સ ઓફિસર ઝારા દાન્યાલને ત્રણ વર્ષની અને તેની ૨૮ વર્ષીય બહેન સમારા મલિકને દસ મહિનાની જેલની સજા ફરમાવી હતી.

સુરતના સૌથી પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં થયેલી મોઢવણિક બિઝનેસમેન દિસીત જરીવાલા હત્યાકેસમાં ત્રણ દિવસની તપાસના અંતે સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ હાઈ...

પરિણીત મહિલા સાથે ૧૮ મહિના સુધી આશરે ૫૦ વખત સેક્સ માણવા બદલ ગુજરાતી મૂળના ડેન્ટિસ્ટ ડો. પરાગ પટેલ પર પ્રેકટિસ કરવા સંબંધે આજીવન પ્રતિબંધ લદાયો છે. પોલીસમાં...

સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરે ત્યારે એવી ઘણી વસ્તુઓ હાથમાં આવે કે જે સીધી કચરાપેટીમાં પધરાવી દેવાની હોય. ઊડી ગયેલા બલ્બના ગોળાનો પણ એમાં...

ડચી ઓફ કોર્નવોલની મિલકતોની વધી ગયેલી કિંમતને લીધે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના પ્રથમ બિલિયોનેર પ્રિન્સ બન્યા છે. ક્લેરન્સ હાઉસ મુજબ તેમની સંપત્તિ આ વર્ષે વધીને...

માઈગ્રન્ટ્સ પરિવારોમાં ‘બેબી બૂમ’ના કારણે ઈંગ્લિશ પ્રાઈમરી સ્કૂલ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ભારે ઊછાળો આવ્યો છે. સુપરસાઈઝ્ડ એટલે કે ૮૦૦થી...

યુરોપિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા બ્રિટિશ વિદ્યાર્થીઓને ઈયુ સિટીઝનશીપ મળે તેવી શક્યતા છે. ઈટાલીના વડાપ્રધાન મેટ્ટીઓ રેન્ઝીએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીઓમાં...

ઊર્જા કટોકટીને પહોંચી વળવા માટે યુરોપિયન દેશ સ્વીડને નવતર પ્રયોગ કર્યો છે. સ્વીડને ૨૪મી જૂને દુનિયાનો પ્રથમ ઈલેક્ટ્રિક રોડ ખુલ્લો મૂક્યો હતો. ઈલેક્ટ્રિક...

૨૧ વર્ષીય સુમુખ મહેતાના રિઝ્યુમથી પ્રભાવિત થઈને લંડનની જીક્યુ (જેન્ટલમેન ક્વાર્ટરલી) મેગેઝિને તેમને ઈન્ટરવ્યૂ વિના તેમના હેડક્વાર્ટરમાં નોકરી આપી દીધી...