પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’
પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દાતકરોડી ગામના ૧૨૦ પાટીદાર પરિવારો સમૂહમાં દિવાળી ઉજવે છે. નવાઇની વાત તો એ છે કે એક કે બે ટાઇમ નહીં પરંતુ કાળી ચૌદસથી માંડીને ભાઇ બીજ સુધી એક પણ પરિવાર પોતાના ઘરે રસોઇ બનાવતો નથી. ચૌદસથી રાત્રિભોજન બાદ સહુ ફટાકડા...
પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં સિંધુ નદી પર ડેમ બનાવવાના પાકિસ્તાનના ૧૪ અબજ ડોલરના પ્રોજેક્ટને નાણાં પૂરા પાડવાનો એશિયન ડેવલોપમેન્ટ બેંકે(એડીબી) ઇનકાર કર્યો છે. બે વર્ષ અગાઉ પાકિસ્તાને ભારત પાસેથી એનઓસી માંગવાનો ઇનકાર કરતા વર્લ્ડ બેંકે...
મધ્ય ઈટાલીમાં રવિવારે ભૂકંપના શક્તિશાળી આંચકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૬ની માપવામાં આવી હતી. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે જેને લીધે ત્યાં સદીઓ જૂની ઈમારતોને નુકસાન થયું હતું.
અરુણાચલ પ્રદેશનાં પાટનગર ઇટાનગરનાં બજાર કલ્યાણસંગઠનને દિવાળી પર્વે ત્રણ દિવસ ગેમ્બલિંગની મંજૂરી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટે ઇનકાર કરતાં ઇટાનગર ત્રણ દિવસ બંધ રહેશે. સંગઠને એવી ચીમકી આપી છે કે એસ. કે. સિંહની ત્રણ દિવસમાં બદલી કરવામાં ના આવે તો દુકાનો...
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સમિતિ દ્વારા ૨૯મીએ અણુ શસ્ત્રો પર પ્રતિબંધ લાદતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ ૧૨૩ વિરુદ્ધ ૩૮ મતથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે મતદાન વખતે ભારત, ચીન, અને પાકિસ્તાન સહિત કેટલાક દેશો ગેરહાજર રહ્યા હતા.

ઈંગ્લેન્ડનાં ચેશાયરના વિન્સફોર્ડમાં આવેલા K&L ન્યૂઝ એજન્ટની શોપમાં મોટા છરા સાથે આવેલા બે લૂંટારુઓનો હેમલતાબહેન પટેલ નામના મહિલાએ બહાદૂરીથી સામનો કરી ખાલી...

ફ્લોરિડામાં વસતા ત્રણ ગુજરાતીઓ દ્વારા ટેનેસીનાં લોકો પાસેથી ધાકધમકી આપીને પૈસા પડાવવાનો કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સામે નાણાંની ઉચાપતનો...
નવી દિલ્હીની બ્યુટી પાર્લર ચલાવતી ૪૧ વર્ષની એક મહિલાને ૧.૬ કિલો ડ્રગ્સની દાણચોરીના કેસમાં મલેશિયાની હાઇ કોર્ટે ફાંસીની સજા ૨૮મીએ ફટકારી હતી. સાત, ઓકટોબર ૨૦૧૩ના રોજ સંગીતા શર્મા બ્રહ્માચારીમાયુનને પેનાંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬૩૭.૧ ગ્રામ મેથામફેટામાઇન...
અમેરિકાએ ૧૯ ઓક્ટોબરે ૧૯૬૦મા પોતાનાં પડોસી દેશ ક્યુબા પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારથી ક્યુબા અમેરિકાના દુશ્મન સોવિયેત સંઘ અને પછી રશિયા સાથે રહ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા તે સમયથી ક્યુબા પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ૨૮મીએ પહેલી વખત ક્યુબા...