Search Results

Search Gujarat Samachar

બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૨-૧૩-૧૪ નવેમ્બર ૨૦૧૫ની યુકેની મુલાકાત અને ભારત બ્રિટન વચ્ચેના સંબંધો વિષે એક ચર્ચાસભાનું શાનદાર આયોજન વેમ્બલીના ઇલીંગ રોડ સ્થિત BIA હોલ ખાતે રવિવાર તા. ૨૦ના રોજ કરવામાં આવ્યું...

ઇસુનું ૨૦૧૫નું વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું અને આ અંક આપને મળશે ત્યારે આપ સૌ ક્રિસમસની ઉજવણી અને નૂતન વર્ષના આગમનને વધાવવા અવનવા આયોજનો કરતા હશો.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં...

ફોટો સૌજન્યઃ ધ ઇકોનોમિસ્ટ

લંડનઃ સાચુ જ કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’. ગુજરાતીઓ કેનેડાથી યુએસ અને યુરોપથી ન્યૂ ઝીલેન્ડ વિશ્વમાં કોઈ પણ સ્થળે જાય,...

આણંદ તાલુકાના બાંધણી ગામના વતની અને છેલ્લા લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા કિંજલ કૌશિકભાઇ પટેલ નામના યુવકનું ૧૮ ડિસેમ્બરે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં...

ન્યૂ યોર્કથી ૧૫૦ કિલોમીટર દૂર સ્ટેટ્સબર્ગમાં પેટ્રોલ સ્ટેશન પરના સ્ટોરકીપર ૫૮ વર્ષના અમરિકસિંહે બંદૂક સાથે સ્ટોરમાં ધસી આવેલાં એક બુકાનીધારીને ચંપલ મારીને ભગાડી મૂક્યો હતો. અમરિકસિંહ અત્યારે અમેરિકામાં પ્રખ્યાત થઈ ગયા છે. એક ટીવીના પ્રાઈમ ટાઈમમાં...

હેલ્થ વોચડોગ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE)ના જણાવ્યા અનુસાર વૃદ્ધો-પેન્શનરોએ એકલતા અને સ્મૃતિભ્રંશ કે ડિમેન્શીઆથી બચવા વૃંદગાનનો સહારો લેવો જોઈએ. આ ઉપરાંત, બાળકોને વાંચી સંભળાવવું તેમજ મોબાઈલ ફોન્સ અને સ્માર્ટ ટેકનોલોજી...

લંડનઃ નવા વૈજ્ઞાનિક અભ્યાસના તારણો અનુસાર ધૂમ્રપાન, શરાબપાન, વધુપડતો સૂર્યપ્રકાશ અને વાયુપ્રદુષણ જેવા પર્યાવરણીય અને બાહ્ય પરિબળો દસમાંથી નવ કેન્સર માટે...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન ખાતે શનિવાર,૧૯ ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મદિનની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી...