Search Results

Search Gujarat Samachar

આનંદીબહેનના રાજીનામાનો સ્વીકાર કરાયા બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એ તો અત્યારે માત્ર અનુમાન અને ચર્ચાનો જ વિષય છે. પરંતુ હાલની સ્થિતિએ રાજ્યની...

૩૦મી જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં સુરત જિલ્‍લાના માંગરોળ તાલુકામાં ૧૬પ મિમી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ થયો...

યુપીમાં ૨૭મી જુલાઈની રાતે નેશનલ હાઈવે ૯૧ ખાતે બુલંદશહર બાયપાસ નજીક કુખ્યાત ગુંડાઓની ગેંગ દ્વારા રસ્તામાં લોખંડનો વજનદાર સળિયો મૂકીને નોઈડાના એક પરિવારની કાર રોકવામાં આવી હતી. ગુંડાઓએ પહેલાં પરિવારને લૂંટી લીધો અને પછી કાર ખેતરમાં લઈ જઈને માતા...

આંતરરાષ્ટ્રીય સંસ્થા રાઉન્ડ ટેબલની કચ્છની શાખા દ્વારા ગરીબ બાળકોના શિક્ષણ માટેના શુભ હેતુથી ૨૪મી જુલાઈએ કચ્છમાં સૌપ્રથમ વખત બ્લાઇન્ડ મેન કાર રેલીનું આયોજન કરાયું હતું. આ કાર રેલીના આયોજન થકી ૯૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ કારચાલકને રેલીના રૂટ તરફ દોરી...

નરેન્દ્ર મોદી વડોદરામાંથી સંસદની ચૂંટણી લડ્યા ત્યારે તેમના સમર્થનમાં નગ્ન થઇને મતની માગનારી અભિનેત્રી મેઘના પટેલે નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની જાહેરાત...

ઉના ઘટના પછી બીજા કોઈને તો નહીં, પણ રાજકીય પક્ષોને મેદાન મળી ગયું છે જ્યાં તેણે કબડ્ડી રમવાની શરૂઆત કરી દીધી છે. આ રમતમાં તેમણે એવો નિયમ દાખલ કરી દીધો...

મહાદેવનું પૂજન, અર્ચન, કરવાનો ઉત્સવ એટલે શ્રાવણ માસ. ભોળેનાથની આરાધનાનું આ પર્વ ત્રીજી ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે. શિવજીની ઘણાં નામોથી ભક્તિ થાય છે. મહાદેવ,...

બીજા મહિલા PM થેરેસા મેને અભિનંદન‘ગુજરાત સમાચાર’ના તા ૧૬ જુલાઈના અંકમાં પ્રથમ પાને યુકેના નવા વડાપ્રધાનની નિયુક્તિના સમાચાર વાંચીને ખૂબ જ ગૌરવ થયું. ડેવિડ કેમરન સપ્ટેમ્બર મહિના સુધી વડાપ્રધાન પદે રહેવાના હતા. પરંતુ ટોરી પક્ષના લીડર માટેની સ્પર્ધામાં...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૭-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....

યુરોપમાં આતંકી હુમલાઓને અંજામ આપ્યા પછી હવે આઇએસના નિશાન પર રશિયા છે. આઇએસ દ્વારા બહાર પાડવામાં આવેલા ૯ મિનિટના વીડિયોમાં એક આતંકી કહી રહ્યો છે કે 'સાંભળો પુતિન, અમે રશિયા આવીશું અને તમને તમારા ઘરમાં જ મારીશું'