Search Results

Search Gujarat Samachar

ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા લંડનથી આશરે ૫૦ કિ.મી.ને અંતરે હર્ટફોર્ડશાયર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સંસ્કૃતિ મહાશિબિર’ને રવિવારે સંબોધન કરતાં...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

બોસ્ટનમાં રહેતા વિષ્ણુભાઇ પટેલના ૧૨ વર્ષના દીકરા જયનું ચાંદલોડિયા પાસેથી ૨૬મીએ અપહરણ કરાયું હતું. અપહરણકારોએ જયને છોડવા માટે રૂ.૧૫ લાખની ખંડણી માગી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી ૩૨ કલાક બાદ જયને નડિયાદથી છોડાવ્યો હતો અને જયની પ્રાથમિક...

ભૂકંપમાં બંધડી ગામ આખું કાટમાળમાં ફેરવાયું અને સરકારે આપેલી મદદના પગલે વલ્લભાચાર્યજી વિશ્વકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને કુલ રૂ. ૨૭૭.૭૯ લાખનો પ્રોજેક્ટ રિપોર્ટ ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કરે ટ્રસ્ટ વતી કર્યો હતો. સંસ્થાએ મકાનો તથા માળખાગત...

વર્ષ ૨૦૧૨-૧૪માં દેશભરમાં સિલિકોસીસથી થયેલા દર બે મોતમાંથી એક મોત ગોધરામાં થયાનું નોંધાયું છે. આ અંગેના ડેટા અનુસાર ૨૦૧૨-૧૪ દરમિયાન સિલિકોસીસથી કુલ ૪૨ મોત થયા હતા. જેમાં ફક્ત ગોધરામાં જ ૨૪ કામદારોનાં મોત સિલિકોસીસથી થયા હોવાની જાણકારી રાજ્યસભાને...

કાર્યસ્થળે સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે. આ સાથે જ સ્માર્ટ ફોનના વધુ ઉપયોગથી શારીરિક અને સામાજિક મુશ્કેલીઓ પણ વધે તેવું એક સર્વેમાં...

ક્રુના ૬ સભ્યો સહિત કુલ ૨૯ લોકો સાથે ચેન્નઇથી પોર્ટબ્લેર માટે રવાના થયેલું ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 બંગાળની ખાડીમાં લાપતા થયું હોવાની ઘટના હાલમાં બની છે. તેવી જ રીતે આ પહેલાં પણ વિમાન અદૃશ્ય થવાના કિસ્સા છે. ચેન્નઈથી પોર્ટ બ્લેર જઈ રહેલા...

મહુવામાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ ૨૯મી જુલાઈએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારોહ અંતર્ગત મુખ્ય પ્રધાને પોતાના ઉદબોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યાં હતા. તેમણે...

કેન્સર વિશે કરાયેલા નવા અભ્યાસમાં એવું સૂચવાયું છે કે બ્રોકલી ખાવાથી કેન્સર થવાનું જોખમ ઓછું થઈ શકે છે. બ્રોકલી કે કોબીજ જેવા શાકભાજી દર ત્રણ કે ચાર દિવસે...

આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર ફેસબુક પર પોસ્ટ કર્યો કે તરત જ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને રાજ્યમાં પગદંડો...