દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને...
દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને...
સચિનના દિપાલીબહેન અતુલભાઈ દેસાઈ બેંકના લોકરમાંથી રૂ. ૨૦ લાખની રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો લઈને નીકળ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ માણસો રોકડ ભરેલો થેલો આંચકીને નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બાદ દિપાલીબહેને પોલીસમાં ફરિયાદ કરી. દિપાલીબહેને ફરિયાદ...

દહીંસરાના ૭૬ વર્ષીય વૃદ્ધા રતનબહેન પિંડોરિયાએ વતનથી વિદેશ જતાં પહેલાં પોતાની મરણમૂડી ભુજમાં આવેલી લેઉવા પટેલ હોસ્પિટપલને દાનમાં આપી દીધી છે. રતનબહેન અંતિમ...

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે...

નોટબંધીના નિર્ણય બાદ દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ ૪...

ઝાડેશ્વરના નર્મદા પાર્કમાં રવિવારે મહંતસ્વામીજીના હસ્તે સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિઓના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસ્થિ વિસર્જન માટે...

વિશ્વના એકમાત્ર મોરચંગવાદક બન્નીના જરારવારીમાં રહેતા ૭૦ વર્ષીય સામત સાજન પઠાણ હવે ગાઈ પણ શકતાં નથી અને મોરચંગ પણ વગાડી શકતા નથી. તેમણે આર્થિક સહાય માટે...

નોટબંધીના કારણે સુરતના વેડરોડ પરાગીયા જ્ઞાતિ સમાજમાં લગ્નપ્રસંગે જાનૈયાઓને ફક્ત ચા-પાણી કરાવીને લગ્નવિધિ સંપન્ન કરી જાનૈયાને વિદાય કરાયા હતા. નોટબંધી બાદ...
પરમાણુશસ્ત્રોના વહન માટે સક્ષમ મીડિયમ રેન્જની પૃથ્વી-૨ મિસાઇલનું સોમવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કરાયું હતું. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી મિસાઇલ ૯.૪૦ કલાકે છોડવામાં આવી. તેણે તેના લક્ષ્ય પર સચોટ હુમલો કર્યો. ૩૫૦ કિ.મી. સુધી...

એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ગિનાન’ સંસ્થા ઈસ્માઈલી ખોજા સમાજના ધાર્મિક પદ - ગિનાન સાહિત્યના અધ્યયન-સંશોધનને સમર્પિત આંતરરાષ્ટ્રીય ખ્યાત સંસ્થા છે. લંડન ખાતે...