Search Results

Search Gujarat Samachar

બ્રિટિશ નાગરિકો બ્રેક્ઝિટ પછી પણ વિઝામુક્ત પ્રવાસ કરી શકશે. આ માટેની દરખાસ્તને ઈયુ નેતાઓએ બહાલી આપી છે. યુકે અને ઈયુ વચ્ચે માર્ચ ૨૯ સુધીમાં કોઈ સમજૂતી...

યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની મહિલા ફોરમ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કળા સંસ્થા ‘કાઈનેટિકા’ના સહયોગથી ‘ડાયવર્સિટી થ્રુ આર્ટ્સ’ તરીકે...

યુકેની સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચુકાદાના કારણે હજારો લોકોએ ચોક્કસ નોકરી માટે અરજી કરતી વેળાએ જૂના અથવા નાના ક્રિમિનલ ગુનાઓ વિશે જણાવવાનું નહિ રહે. સુપ્રીમ...

૧૦ નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીના મંગળવારે સવારે પરિણામો જાહેર થયા હતા. ૧૦ પાલિકાઓની ૧૧ બેઠકોમાંથી ૯ બેઠકો અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની એક એમ કુલ ૧૨માંથી ૧૦ બેઠકો ઉપર ભાજપને વિજય મળ્યો છે જ્યારે કોંગ્રેસને માત્ર બે જ...

ભારત ડાયમંડ બુર્સ, બીકેસીમાં ૨૬ વેપારીઓ સાથે આશરે રૂ. ૨૭ કરોડના હીરા લઈને ભાગી ગયેલા મહાઠગ યતીશ પરેશ ફિચડિયાની બીકેસી પોલીસે એક વર્ષ બાદ ભારે શોધખોળને અંતે કલ્યાણમાંથી ધરપકડ કરી છે. તેના સાગરિતોને પણ ઝડપી લેવાયા છે. આરોપી અનેક રાજ્ય અને શહેરોમાં...

એંસીના દાયકામાં રહેલા શામજી મુરજી વાગજીઆની ડાયાબીટિસ, પોટાશિયમની વધઘટ સહિત વિવિધ બીમારીથી પીડાતા હતા. તેઓ સપ્ટેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાના ભારત પ્રવાસે આવ્યા...

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ સાથે સંકળાયેલા કેસનો નીવેડો ક્યારે આવશે તેની રાહ જોઈ રહેલા લોકો હવે અધીરા થઈ રહ્યા છે. છેક ૧૯૫૦થી ચાલતા સંબંધિત કોર્ટ ખટલાઓ અને વિવાદને ઉકેલવા માટે સાત દસકા વીતી ગયા છે તેને મોટો સમયગાળો કહી શકાય. આ સાત...

યુએઇની રાજધાની અબુધાબીમાં મુસ્લિમ કાઉન્સિલ ઓફ એલ્ડર્સ દ્વારા આયોજિત ગ્લોબલ કોન્ફરન્સ ઓફ હ્યુમન ફ્રેટરનિટી (માનવબંધુત્વ માટેના વૈશ્વિક સંમેલન)ને સંબોધતા...

આરોગ્યસેવાઓને વધુ સક્ષમ બનાવવાના ભાગરુપે ફેમિલી ડોક્ટર્સ કે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs)ને મદદરુપ ૨૦,૦૦૦ સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જીપી વધુ સારી રીતે...

 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામની સરહદમાં ૪૦૦ વિઘા જમીન ઉપર આકાર લેનારા ભવ્ય ઉમિયા ધામ મંદિર સંકુલનું ચોથી માર્ચ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભૂમિપૂજનનું ભવ્ય આયોજન કરાયું છે.ઉમિયાધામના ટ્રસ્ટી...