Search Results

Search Gujarat Samachar

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા ત્યારથી તેમનું ટિ્વટર એકાઉન્ટ પણ તેમના જેટલું જ ચર્ચામાં રહ્યું છે. પોતાનો એજન્ડા જણાવવો હોય, સરકારી યોજનાઓ...

વિશ્વબેન્ક દ્વારા ભારતની ઝેલમ અને ચેનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવા માટે ભારતને તાજેતરમાં મંજૂરી આપી છે. વિશ્વબેન્કનો આ નિર્ણય સેક્રેટરી...

મહારાષ્ટ્રમાં આવેલા નાંદેડના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ યોગેશ ચુકેવાડે ઊડતો રોબોટ બનાવ્યો છે. યોગેશે આઇઆઇટી-મુંબઇમાંથી બી.ટેક્.ની ડિગ્રી...

પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૪મી મેએ હીરાના વેપારી અને કરોડપતિ નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે પહેલી ચાર્જશીટ...

૧૩ લોકોનાં મૃત્યુ પછી અચાનક તામિલનાડુ સરકાર દ્વારા આ મામલે કડક પગલાં લેવાયા છે. લોકોમાં રોષના કારણે તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તુતુકુડીના સ્ટર્લાઇટ કોપર સ્મેલ્ટર પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે અને ૨૪મી મેએ વહેલી સવારે...

કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષનો દબદબો રહ્યા છથાં સત્તાથી વંચિત રહી ગયેલા પક્ષની નજર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીઓ પર હતી. જોકે કર્ણાટક પછી ભાજપ માટે પરિસ્થિતિ વણસતી દેખાય છે. મોદી સરકારે સત્તા સંભાળ્યાને ૪ વર્ષ પૂરા કર્યાં તે સંદર્ભમાં એબીપી...

પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં પોલીસે ઉત્તરાખંડના પિથૌરાગઢમાંથી રમેશસિંહ કન્યાલ નામના યુવકની ધરપકડ કરી છે. રમશસિંહ પર આરોપ છે કે તેણે પાકિસ્તાનમાં બ્રિગેડિયરના ઘરે કામ કરતી વખતે તેમના વિશેની તમામ માહિતી લીક કરી...

સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. એ પછી વિવાદ શરૂ થયો છે. ભાજપના...

અમેરિકાના એરિઝોનામાં એક યુવતી ઉપર યુવકનો પીછો કરવાનો અને તેને અધધધ ૬૫ હજાર મેસેજ મોકલીને માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર,...