Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં ગરમીથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે. રવિવારે ફરી અમદાવાદ શહેરમાં મહત્તમ તપામાનનો પારો ઊંચકાતા ૪૪.૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રેડ એલર્ટની નજીક...

વિધાનસભાની ચૂંટણી પહેલાં અને રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ સાથે દ્રોહ કરનારા શંકરસિંહ વાઘેલા જૂથના પાંચ પૂર્વ ધારાસભ્યો અને ભાજપના ગોધરાના વર્તમાન ધારાસભ્ય ૨૫મી મેએ સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ઓચિંતા ભેગા થયા હતા. આ પૂર્વે ધારાસભ્યોએ...

શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ફિલ્મ ‘ધડક’ સાથે પ્રવેશવાની છે. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં...

શિલ્પા શેટ્ટીના પુત્ર વિવાનનો ૨૧મી મેએ જન્મદિવસ હતો. તેના આગલા દિવસે  શિલ્પાએ એક વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફળ અને મીઠાઈ વહેંચી હતી અને તેનો વીડિયો તેણે ટ્વિટર...

નવોદિત ફિલ્મમેકર અભિરાજ મીનાવાલા તેમની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ‘લવરાત્રી’ સાથે બોલિવૂડમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૧૮માં આ ફિલ્મ રિલીઝ થવાની...

ફિલ્મ ‘સંજુ’માં હિરોઈન સોનમ કપૂરનો લુક જાહેર કર્યા પછી આ ફિલ્મના સર્જક રાજકુમાર હિરાણીએ અભિનેતા પરેશ રાવલનો લુક જાહેર કર્યો હતો. ફિલ્મમાં પરેશ રાવલે સુનીલ...

શાપર (વેરાવળ)માં આવેલા શાંતિધામ વિસ્તારમાંથી ચાર વર્ષનો બાળક હેત ૨૬મી મેએ ગુમ થતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયા બાદ પોલીસે શોધખોળ...

કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલી આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને આવાસ યોજનાના પ્રમુખ અને ભાજપના બક્ષીપંચના વિજયપુરી ભીખુપુરી ગોસ્વામી પર ૨૪મીએ એકાદ વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના પંદર જેટલા ઘા ઝીંકાયા હતાં. વિજયપુરી ઉર્ફે વિભાગીરી ભીખુગીરી...

શાપર-વેરાવળમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં કામ કરતા મૂળ બિહારના પરિવારની ૩ વર્ષની પુત્રી ઘર પાસે રમતી હતી ત્યારે પડોશમાં જ રહેતો અને દીકરીના પિતાનો માસીયાઈ ભાઈ રાજેન્દ્રકુમાર મંડલ ત્યાં આવ્યો હતો. રાજેન્દ્રકુમાર ૩ વર્ષની ભત્રીજીને...

પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજના રિવાજ પ્રમાણે કોટ ફરવા જતી ખારવા યુવતીઓની કેટલાક મુસ્લિમ માણસોએ છેડતી કરતાં ૨૭મી મેએ પોરબંદરની શાંતિમાં પલિતો ચંપાયો હતો....