Search Results

Search Gujarat Samachar

ભગવતપરામાં સરકારી દવાખાનાના ચોકમાં કોળી સમાજના માંધાતાની પ્રતિમા મૂકવાનું આયોજન કરાયું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર ૨૪મી મેએ સવારે અપશબ્દો લખેલા સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ અપશબ્દોવાળા સ્ટીકરના કારણે કોળી સમાજમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી...

મહાનગરપાલિકાના ગૌવંશ નિભાવમાં બે વર્ષમાં રૂ. ૯૬.૫૦ લાખ ખર્ચ્યા છતાં ૯૬ જેટલી ગાયોનાં તાજેતરમાં મૃત્યુ થયાં છે. મહાપાલિકા દ્વારા ૧૯-૬-૨૦૧૬થી ૧૫-૩-૨૦૧૮ સુધીમાં તોરણિયાની રામદેવપીર ગૌશાળાને ૭૮૯ ગૌવંશ અપાયા હતા. તેમાંથી ૯૬ ગૌવંશ ખોડિયાર ગૌશાળામાં...

ગિરનાર રોપ - વે યોજના આડેના તમામ અવરોધો દૂર થતાં ટૂંક સમયમાં મટિરિયલ્સ રોપ - વેનું કામ શરૂ કરવાની જાહેરાત સરકાર દ્વારા તાજેતરમાં કરાઈ છે તેમ પ્રોજેક્ટ મેનેજર દિનેશ નેગીએ જણાવ્યું છે. દિનેશ નેગીએ આ સાથે જણાવ્યું છે કે, ગિરનાર રોપ - વે એશિયાનો...

ઓમાન-યમનમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું ભયાવક ‘મેકુનુ’ ચક્રાવાતી તોફાન ૨૫મી મેએ હળવું પડ્યું હતું, પણ એ પહેલાં વાવાઝોડાએ ભયંકર નુક્સાન સર્જ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં...

શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપની ખોલી ગુજરાતના હજારો લોકો પાસેથી રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરી ઓફિસો...

 રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં ગર્ભપાત સંબંધિત ૩૫ વર્ષ જૂના આઠમા બંધારણીય સુધારાના કાયદામાં બદલાવ લાવવામાં મહિલાઓને ઐતિહાસિક વિજય મળ્યો છે. અત્યંત ચુસ્ત કેથોલિક...

અમેરિકાના ફ્લોરિડામાં અચાનક ભારે વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. મિસિસિપી અને ફ્લોરિડામાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી જનજીવન...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ રાજકોટ ખાતે વિચરણ કરી રહ્યા છે. તે દરમિયાન પૂ. મહંતસ્વામી દરરોજ...

વોટફર્ડ ટાઉનહોલમાં ગઈ તા. ૨૨મેએ યોજાયેલી કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં કાઉન્સિલર રવિ માર્ટિનની વોટફર્ડ બરો કાઉન્સિલના ચેરમેનપદે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ...

બ્રિટનના ૭૦થી વધુ વયના અનેક વૃદ્ધોની જેમ ડેવિડ ચાર્લ્સ પણ એકલા જ રહે છે. તેઓ ચાર્લીના નામથી ઓળખાય છે. તેમને કોઈ મિત્ર નથી અને પરિવાર પણ નથી. તેમનો મોટા...