ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.
ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

૧૪ જૂનથી ૨૧મો ‘ફિફા’ વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યાાે છે. ૮ ગ્રૂપોમાં કુલ ૩૨ ટીમ ટકરાશે. ૩૨ દિવસ સુધી ચાલનારા આ મેગા ઈવેન્ટ પર આખી દુનિયાની નજર હશે કેમ કે ૨૧૧...

વિદેશમાંથી વતન આવીને ગુલબાંગો ફેંકી લગ્ન કરે અને દીકરી જ્યારે પતિ સાથે વિદેશ પહોંચે ત્યારે તેની સાથે છેતરપિંડી થઈ હોય એવા અનેક કિસ્સા નોંધાયા છે. કેટલાક...

રશિયામાં ૧૪ જૂનથી ‘ફિફા’ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે અને તે સાથે જ સમગ્ર વિશ્વ એક મહિના સુધી ફૂટબોલમય બની જશે. ૧૫ જુલાઈએ ફૂટબોલના મહાકુંભનું...

કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા આઠમીએ શંકરસિંહ વાઘેલાને મળવા તેમના ગાંધીનગરસ્થિત ઘરે વસંત વગડો પહોચ્યા હતા. ભાજપ સત્તાવાર રીતે રૂપાલાની આ મુલાકાતને...

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના યુવકોને નોકરીની લાલચ આપી ઠગતું દિલ્હીનું કોલ સેન્ટર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી શાઈન ડોટ કોમ કંપનીના મેનેજર સહિત આઠની દસમીએ...

વરસાદની પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ હોવાથી ૧૧મી જૂનથી ઠંડક જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ...

વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું છે....
ખેડૂતોએ કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અને દેવા માફી સહિતની માગણી અંગે આદરેલાં દેશવ્યાપી ૧૦ દિવસીય આંદોલનને કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહને સમાચારોમાં ચમકવા માટે કરાયેલા નાટક સમાન લેખાવવાના નિવેદનના કારણે તેમના નિવેદનને...

૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી...