Search Results

Search Gujarat Samachar

ભારત અને કોમનવેલ્થના અન્ય દેશોએ આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરીને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારા સહિત ૪૫ કન્ઝર્વેટિવ સાંસદોએ બ્રેક્ઝિટ પછી નવા વ્યાપારી સંબંધો માટે ‘મહત્ત્વનો સંદેશ’ પહોંચાડવા માટે આ દેશોના નાગરિકોને યુકેના વિઝા ફાસ્ટ-ટ્રેકથી...

સ્ટોક સેન્ટ્રલમાં આગામી પેટા ચૂંટણી સંદર્ભે લેબર પાર્ટી અને Ukip વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. ગુરુવાર ૨૩ ફેબ્રુઆરીના બાય ઈલેક્શનમાં મુસ્લિમ મતદારો લેબર પાર્ટીના ઉમેદવાર ગેરેથ સ્નેલને મત નહિ આપે તો નર્કમાં જવું પડશે તેવી ચેતવણી...

બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રની તકો વિશે ચર્ચા કરવા માટે ઈન્ડો- બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ વીરેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ આઠ સાંસદો અને ઉમરાવોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયું છે....

ત્રણ દાયકાઓથી સ્થાપિત હિતોનો વાચાળ વિરોધ કરનારાં ફાયરબ્રાન્ડ લેબર સાંસદ ડિયેન એબોટ આખરે રાજાશાહીની સાથે જ જોડાઈ રહ્યાં છે. શેડો હોમ સેક્રેટરી એબોટ પ્રિવિ કાઉન્સિલમાં સામેલ થઈ ક્વીન પ્રત્યે નિષ્ઠા અને વફાદારી વ્યક્ત કરશે. એબોટે કહ્યું હતું કે...

બ્રસેલ્સના ચીફ નેગોશિયેટર માઈકલ બર્નિયરે ચેતવણી આપી છે કે થેરેસા મે આર્ટિકલ ૫૦નો આરંભ કરે તે પછી યુરોપિયન યુનિયન દ્વારા બ્રિટનને ૫૦ બિલિયન પાઉન્ડનું એક્ઝિટ બિલ અપાશે. તેમણે સાથીઓને કહ્યું હતું કે યુકેએ ૨૦૨૦ સુધી ઈયુ બજેટમાં વાર્ષિક સહયોગ આપતા...

બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે ફેશનપરસ્ત છે પરંતુ, તેમના દ્વારા લેધર ટ્રાઉઝર પહેરવાના મુદ્દે બ્રિટિશ રાજકારણમાં ‘ટ્રાઉઝરગેટ’ વિવાદની ગરમી વ્યાપી છે. થેરેસા...

યુકેની સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયનોને ડાયાબિટીસ થવાની શક્યતા ચાર ગણી વધુ છે. ૪૦ વર્ષથી વધુ વયના પાંચ સાઉથ એશિયનમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસ ધરાવે...

સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો...

ઈયુના ગરીબ દેશોના વિદ્યાર્થીઓએ યુકેની સબસિડીયુક્ત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા દોટ મૂકી છે. બ્રેક્ઝિટની શક્યતા વધી ગયા પછી આવા ૮,૯૦૦ જેટલા વિદ્યાર્થીએ સપ્ટેમ્બરથી...

ડાઈવોર્સ પછી પત્નીને નાણા નહિ ચુકવનાર પૂર્વ પતિઓ નવા કાયદા અન્વયે તેમના ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ પણ ગુમાવી શકે છે. અત્યાર સુધી પૂર્વ પત્નીઓ નાણા...