Search Results

Search Gujarat Samachar

વિશ્વના ૧૯૩ દેશોના અલભ્ય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે ટીજેએસબી સહકારી બેન્કમાં રવિવારે યોજાયું હતું. આ પ્રદર્શનમાં...

અમેરિકામાં વસતા વધુ એક ગુજરાતી બિઝનેસમેન હુમલાનો ભોગ બન્યા છે. દિનેશ પટેલ નામના આ બિઝનેસમેન પર ચોથી ડિસેમ્બરે લૂંટના ઇરાદે અશ્વેત યુવકે છરી વડે હુમલો કર્યો હતો. નોર્થ કેરોલિના સ્ટેટના ગ્રીનવીલેમાં દિનેશ પટેલ બૂલેવાર્ડ સબવે ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં...

કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા ૭૫ વર્ષીય માઈકલ હોવાર્ડને સ્પીડિંગ ટિકિટ બાબતે ૯૦૦ પાઉન્ડ દંડ સહિત ૧૬૧૫ પાઉન્ડ ચુકવવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત, તેમના લાયસન્સ પર છ પેનલ્ટી પોઈન્ટ અપાયા હતા. તેઓ આ ચુકાદા સામે અપીલ કરવા માગે છે. સ્પીડ કેમેરામાં...

કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીના સાથી માઈકલ કોને અપ્ટન પાર્કમાં ૧૬ વર્ષીય છોકરાને મારવા બદલ ૨૮ મહિનાની જેલની સજા સધર્ક ક્રાઉન કોર્ટે ફરમાવી છે. ઈસ્લામમાં ધર્માન્તર કરનારા અને ઘરફોડ ચોરી સહિત હિંસક ગુનાઓનો ઈતિહાસ ધરાવતા માઈકલે આ વિદ્યાર્થીને...

માર્ચ ૨૦૧૫માં ભારતમાં પ્રવાસ દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલી ચાર સંતાનની શીખ માતા ઓનર કિલિંગનો શિકાર બની હોવાનો દાવો તેના પરિવારે કર્યો છે. માતાએ તેના સૌથી નાના પુત્રને નિઃસંતાન જેઠને દત્તક આપવા ઈનકાર કર્યો હોવાથી ઉત્તર લંડનમાં રહેતા...

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર...