સાઈકલિસ્ટોને હેડફોન પહેરવાના જોખમની ચેતવણી અપાઈ છે. ઈસ્ટ યોર્કશાયરના હોડેનમાં સાઈકલિંગ કરતી ૩૮ વર્ષીય માતા એમિલી નોર્ટન આઈફોન પર મ્યુઝિક સાંભળી રહી હોવાથી સામેથી આવતી ટ્રકનો અવાજ સાંભળી શકી ન હતી અને અકસ્માતનો શિકાર બની ઘટનાસ્થળે મૃત્યુ પામી...
સાઈકલિસ્ટોને હેડફોન પહેરવાના જોખમની ચેતવણી અપાઈ છે. ઈસ્ટ યોર્કશાયરના હોડેનમાં સાઈકલિંગ કરતી ૩૮ વર્ષીય માતા એમિલી નોર્ટન આઈફોન પર મ્યુઝિક સાંભળી રહી હોવાથી સામેથી આવતી ટ્રકનો અવાજ સાંભળી શકી ન હતી અને અકસ્માતનો શિકાર બની ઘટનાસ્થળે મૃત્યુ પામી...

હાઈકમિશન ઓફ ઈન્ડિયાની એક યાદીમાં જણાવાયું છે કે ભારતના તમિલનાડુ રાજ્યના મુખ્યપ્રધાન સેલ્વી જે. જયલલિતાનાં નિધનની જાણકારી આપતા અમે ભારે દુઃખ થઈ રહ્યું છે....

ભારત સરકારની ઇન્કમ ડિકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ શહેરમાં જોધપુર ચાર રસ્તા નજીક રહેતા એક વેપારી મહેશ શાહે અધધ રૂ. ૧૩,૮૬૦ કરોડની છુપી આવક જાહેર કરીને દેશભરમાં...

ભારતમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થયાને બરાબર એક મહિનો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. આની...

અલ્લાહાબાદ હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠરાવ્યું હતું કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે અને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. આની સાથેસાથે...

લંડનના મેયર સાદિક ખાને હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન પર પગથિયા ચડીને જવાને બદલે વૈકલ્પિક સુવિધાથી સહેલાઈથી પહોંચી શકાય તે માટેની ‘સ્ટેપ ફ્રી’ યોજનાની જાહેરાત કરી...

બ્રિટિશ મુસ્લિમોના ૨૬ ટકા લોકો કટ્ટરવાદના હિમાયતી ન હોવાનું તેમજ ૫૩ ટકા બિનમુસ્લિમ સમાજ સાથે સંપૂર્ણપણે એકરુપ થવા ઈચ્છે છે તેમ એક સંશોધનના તારણો જણાવે...

હેરો ક્રાઉન કોર્ટે જોખમી અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૭૮ વર્ષીય પેન્શનર હંસરાજ દામજીનું મોત નીપજાવવા બદલ રાયસ્લિપના પાઈન ગાર્ડન્સમાં રહેતા ૩૮ વર્ષીય...

યુપીએના શાસનકાળમાં થયેલા રૂ. ૩,૭૬૭ કરોડના બહુચર્ચિત ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં રૂ. ૪૨૩ કરોડની ખાયકી કરવાના કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ ૯ ડિસેમ્બરે...
‘જુઓ વડીલ, આ કંકોત્રીમાં આપનું નામ પૂજ્ય સંબોધન કરીને લખ્યું છે અને સાથે સાથે આપના પરિવારનો પણ નામ-ઉલ્લેખ છે જ, આપના પરિવારમાં આપ જેને માનતા હો એમને લઈને આપે આવવાનું હતું, પછી આપની મરજી...’ હેમંતે બહારગામથી આવેલા વડીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું...