Search Results

Search Gujarat Samachar

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં રોહિતભાઇ પટેલ ઉદ્યોગ, ખાણ-ખનીજ અને નાણાં વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળે છે. તેઓ ૨૦૧૪માં યોજાયેલી...

નોટબંધીના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં કામ  ન રહેતા ૨૦,૦૦૦ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બીજી તરફ મોટી ડાયમંડ કંપનીઓ પાસે યુરોપ સિવાયના દેશોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નથી. નાતાલ પછી ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિ ખરાબ થવાની શક્યતાને પગલે ઝિમ્બાબ્વેની...

શહેરમાં શિક્ષણક્ષેત્રે એક તબક્કે દબદબો ધરાવનાર ધોળકિયા સ્કૂલ પાસે સીબીએસઇની માન્યતા નહીં હોવા છતાં સીબીએસઇ સ્કૂલ ચલાવી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થતાં વાલીઓ જાગૃત બન્યા હતા અને શહેરની મોદી સ્કૂલ, સેન્ટમેરી અને ગોલ્ડન...

ગુજરાતના ક્વોરી ઉદ્યોગના સળગતા પ્રશ્નો બાબતે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ ઉકેલ નહીં આવતાં ક્વોરી ઉદ્યોગના સંચાલકોએ ૧૦મી ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બ્રિટિશ ભારતીયો અથવા બિનનિવાસી ભારતીયો (NRI) જ્યારે ભારતથી પાછા ફરે છે ત્યારે પોતાની સાથે પોતાની સાથે થોડા ઘણા પ્રમાણમાં ભારતીય રોકડ રકમ પણ લાવે છે. આનું...

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું ૧૦મી ડિસેમ્બરે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. ૫૦ લોકોની ટીમ દ્વારા પાર પડાયેલું ઓપરેશન ૬ કલાક સુધી ચાલ્યું હતું. એઇમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વરાજ માટે ૪૦ વર્ષથી વધુ...

દેશમાં સુધારા માટે લેવામાં આવેલા લોકમતમાં પરાજય થતાં ઇટાલીના વડા પ્રધાન સર્જિઓ રેન્ઝીએ પદ પરથી રાજીનામું આપી દેતાં વિદેશ પ્રધાન પાઉલો જેન્ટિલોને દેશના વડા પ્રધાન જાહેર કરાયા છે. ૬૨ વર્ષના પાઉલો રાજવી કૂળ સાથે સંબંધ ધરાવે છે. આગામી વર્ષે ચૂંટણી...

જાફરાબાદ નજીક આવેલા ભાકોદર ગામના દરિયામાં તરતી ગેસની જેટી બનાવવાની તમામ મંજૂરીઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં આપી દેવાઈ હોવાની જાહેરાત ૧૨મી ડિસેમ્બરે...

કેન્દ્ર સરકાર ભલે માનતી કે નોટબંધીના કારણે લોકોએ રોકડના સ્વરૂપમાં પોતાનું કાળુ નાણુ ફેંકી દેવું પડશે, પણ હકીકતે તે બ્લેક મની બહુ ઝડપથી સોનાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ પર નવેમ્બર મહિનામાં કુલ ૧૮.૬ ટન સોનું આયાત...

પાક. સત્તાએ ઇસ્લામાબાદમાં હિન્દુઓ માટે મંદિર, કમ્યુનિટી સેન્ટર અને સ્મશાન માટે જગ્યા ફાળવવાનો નિર્ણય ૧૦મી ડિસેમ્બરે જાહેર કર્યો છે. ઇસ્લામાબાદમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ની મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. ઇસ્લામાબાદમાં અડધા એકરનો પ્લોટ...