જન્ક ફૂડની સરખામણીએ તંદુરસ્ત આહાર વધુ ખર્ચાળ હોવાથી નબળાં પોષણ અને સ્થૂળતાને વેગ મળે છે તેવી ધારણા ખોટી હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એફેર્સના નવા અભ્યાસે જણાવ્યું છે. સૌથી સસ્તાં તૈયાર ભોજન, પિઝા, બર્ગર્સ અને ગળપણ ધરાવતા નાસ્તાની કિંમત કિલોગ્રામ...

