Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ અમેરિકાથી બે અલ્ટ્રા હોવિત્ઝર ૭૭૭ તોપ ૧૮મીએ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી. ૧૯૮૦માં થયેલા બોફોર્સ કૌભાંડ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતીય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત વખતે તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પ પ્રમુખ બન્યા તે...

જાપાનનાં રાજકુમારી માકો ટૂંક સમયમાં લગ્ન કરશે. નવાઈની વાત તો એ છે કે માકો લગ્ન પછી સામાન્ય નાગરિક બની જશે અને તેમનો રાજપરિવાર સાથેના સંબંધોનો પણ અંત આવશે. તેમને...

બાંગ્લાદેશમાં યુદ્ધ અપરાધ બદલ હુસૈન સૈયદની આજીવન કેદ યથાવત જર્મન સંસદમાં સેલ્ફ ડ્રિવન કારને મંજૂરીહાફિઝ જેહાદના નામે આતંક ફેલાવે છેજેહાદ ફેલાવવા શરીફે લાદેન પાસેથી ૧.૫ અબજ રૂપિયા લીધાનો આક્ષેપ

શ્રીલંકાની સરકારે દેશમાં ત્રણ દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહ માટે ‘લિટ્ટે’ તરફી તમિલ વસાહતીઓને જવાબદાર ઠેરવતા, સરકાર સામે અવારનવાર થતા તમિલોના સામૂહિક નાશ માટે પણ તેમને દોષિત ઠરાવ્યા હતા. શ્રીલંકા હાલ ‘લિટ્ટે’ના ઉન્મૂલની આઠમી જયંતિ ઊજવવાની તૈયારી...

કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું ૧૮મીએ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. સવારે તેમણે વ્યાકુળતા અનુભવાતા એઈમ્સ લઇ જવાયા હતા, પણ તેમને...

લંડનઃ બાળ યૌન શોષણના એક કેસમાં વિસ્તૃત તપાસ પછી રોચડેલના ૨૫ વર્ષીય ઉસ્માન અલી પર ૧૩ વર્ષથી નીચેના બાળક પર દુષ્કર્મ આચરવાના છ કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે હાલ રિમાન્ડ પર રખાયેલા અલીને માન્ચેસ્ટર એન્ડ સેલ્ફર્ડ...

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને બ્રેડફર્ડમાં પાર્ટીનો જૂન ૮, ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં કેટલાક વચનો પણ આપવામાં આવ્યાં...

યુકે અને ભારતના સંબંધોમાં નવા યુગના આરંભની ઉજવણી માટે ભારતીય કોર્પોરેટ જગત દ્વારા લંડનની શેરેટોન ગ્રાન્ડ ખાતે ચોથા યુકે-ઈન્ડિયા કોન્ક્લેવનું સફળ આયોજન...