Search Results

Search Gujarat Samachar

નેપાળમાં પાકિસ્તાનની સેના અધિકારીના અપહરણના કેસમાં પાકિસ્તાન યુ.એન. કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે તેમ નથી કારણ કે, અધિકારીના અપહરણમાં ભારતનો હાથ હોવાના...

ઉત્તર કાશ્મીરના નૌગામ સેક્ટરમાં આઠમીએ સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી ભારતમાં ઘૂસી રહેલા ત્રણ આતંકવાદીઓને...

NASAએ તેના આગામી અવકાશ મિશન માટે ૧૨ નવા અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. આ નવા અવકાશ યાત્રીઓમાં એક ભારતીય અમેરિકન રાજા ગિરિંદરચારી પણ સામેલ છે. નાસાએ ૧૮૩૦૦...

વડા પ્રધાન થેરેસા મેએ ખેલેલો મધ્યસત્ર ચૂંટણીનો જુગાર તેમને ભારે પડ્યો છે. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં હંગ પાર્લામેન્ટની સ્થિતિ ઉભી થઈ છે. સ્પષ્ટ બહુમતી...

લોકોને લલચાવી પોતાના એકાઉન્ટમાં ૧.૭ મિલિયન પાઉન્ડ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરનારી ગેન્ગની સભ્ય નિષ્મા ભારડીઆને ૧૪ મહિનાના જેલવાસની સજા કરાઈ હતી, જે બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઈ છે. સ્ટેનમોરના ટોન્ટન વેની ૨૯ વર્ષીય નિવાસી નિષ્માને મનીલોન્ડરિંગ અપરાધો...

તાલીબાન લડાકુમાંથી સુધરીને લોકોને આતંકી બનતા અટકાવવા માટે ‘એક્ટિવ ચેન્જ ફાઉન્ડેશન’ ચલાવતા હનીફ કાદિરે ફરિયાદ કરી હતી કે હોમ ઓફિસે તેની સંસ્થાની સહાય એમ કહીને બંધ કરી દીધી હતી કે લોકોને ઉદામવાદી બનતા અટકાવવાની તેમની યોજના ખૂબ જોખમી છે. તેમની...

ટાટા સ્ટીલે ૧૫ મિલિયન પાઉન્ડના રિટાયરમેન્ટ ફંડને બિઝનેસથી અલગ કરવાની જાહેરાત કર્યા પછી કંપનીના સિનિયર મેનેજરો સહિત ૪૮૨ જેટલા વર્તમાન અને રિટાયર નહીં થયેલા પૂર્વ કર્મચારીઓેએ કંપની પેન્શન ફંડમાંથી તેમની રકમ ઉપાડી લીધી હતી. બ્રિટિશ સ્ટીલ પેન્શન...

આલ્કોહોલ પરની ડ્યૂટીની આવકમાં વિક્રમજનક વધારો થતા ‘જીન’ના શોખીનોને લીધે સરકારી તિજોરીને ફાયદો થયો છે. ગયા વર્ષે સ્પિરિટના વેચાણથી તિજોરીને વધારાની પા બિલિયન પાઉન્ડની આવક થઈ હતી અને શરાબ પર વસૂલાતા ટેક્સની આવક વધીને ૩.૪ બિલિયન પાઉન્ડ પર પહોંચી...

ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સતત આઠમી વખત લેસ્ટર બેઠક પરથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે, જે એક વિક્રમ છે. વેસ્ટમિન્સ્ટરમાં...