Search Results

Search Gujarat Samachar

પાર્લામેન્ટની ત્રણ વર્ષની અવધિ બાકી હતી ત્યારે જ બ્રેક્ઝિટ વાટાઘાટો માટે મજબૂત અને સ્થિર સરકારની હિમાયત સાથે મધ્યસત્ર ચૂંટણી યોજવા વડા પ્રધાન થેરેસા મેએ જાહેરાત કરી હતી. જોકે, તેમની ધારણા મુજબના પરિણામો આવ્યાં નહિ અને ટોરી પાર્ટી સરકાર બહુમતીની...

મધ્યસત્ર ચૂંટણીમાં ભારે બહુમતી મળવાના બદલે લઘુમતીમાં આવી જવાથી નબળાં પડી ગયેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના વડા પ્રધાન થેરેસા મેએ સત્તા માટે સમાધાન સાધવાનું પસંદ...

‘હું અભણ છું કારણ કે અમારી ભણવાની ઊંમરે આટલી જાગૃતિ નહોતી પરંતુ મારા બાળકોને મેં થોડુંઘણું ભણાવ્યા છે. હવે આ પૌત્રને તો મારે ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો છે.’ આ શબ્દો છે ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વસતિ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના...

ચૂંટણીમાં ધાર્યા મુજબના પરિણામો મેળવી નહિ શકવાથી નેતાગીરી જાળવવાં વડા પ્રધાન થેરેસા મેએ પોતાના વિવાદાસ્પદ એજન્ડા સાથે સમાધાન કરવાની ફરજ પડી છે. બેકબેન્ચર્સ સાથે તાકાતનો મુકાબલો કરતા અગાઉ તેમણે પોતાની કેબિનેટનું સમર્થન મેળવવાં ભારે કિંમત ચુકવવી...

વડા પ્રધાન થેરેસા મેએ ચેતવણી આપી છે કે ત્રાસવાદ સામેના યુદ્ધમાં તેઓ માનવાધિકાર કાયદાઓને બદલાવી શકે છે. તેમણે ત્રાસવાદ સામે અને જે જેહાદીઓ દેશની સલામતી સામે ખતરારુપ છે પરંતુ, કાયદેસરની કાર્યવાહી કરી શકાતી નથી તેવા સંજોગોમાં પણ કઠોર નિયંત્રણો...

લાખો લોકો મકાન લેવાનું વિચારી પણ શકતા નથી, ત્યારે દેશમાં ૧ મિલિયન પાઉન્ડ અથવા તેથી વધુની કિંમતના મકાનોની સંખ્યા વધીને ૩૯૪,૦૦૦ પર પહોંચી છે. તેના માટે લંડનમાં થયેલા ભાવવધારાને જવાબદાર મનાય છે. છેલ્લાં દસ વર્ષમાં આ સંખ્યામાં બમણાથી પણ વધુનો વધારો...

છેલ્લા એક દાયકામાં લોયર્સની સંખ્યામાં ભારે વધારાને લીધે કાનૂની વ્યવસાયનું ફલક વિસ્તર્યું હોવાનું લો સોસાયટીના આંકડામાં જણાયું હતું. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ગયા જુલાઈમાં ૧૭૫,૧૬૦ સોલિસિટર્સ હતા, જે ૨૦૦૬ની કુલ સંખ્યા કરતાં ૩૩ ટકા વધુ હતા. તેમાંથી...

ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ એસ્ટેટ...

 ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ફરીથી સત્તા હાંસલ કરવા સમર્થન મેળવવાના હેતુથી ૧૦ સ્થળોએ ભાષણ માટે પ્રવાસ હાથ ધર્યો હતો. અગાઉ કરતા વધુ સ્વસ્થ જણાતા ૯૩ વર્ષીય વડાએ હરારે બહાર લગભગ દોઢ કલાક સુધી રેલીને સંબોધન કર્યું...