Search Results

Search Gujarat Samachar

પ્રજાવત્સલ રાજવી પર ૫૦ ગ્રંથ પ્રકાશિત કરીને ગુજરાત સરકારનું કામ હળવું કરવાનો મહારાષ્ટ્ર સરકારનો સંકલ્પ

ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ...

યુકે સરકારના ગેરવાજબી અને અમાનવીય ઈમિગ્રેશન નિયમોના વિરોધમાં ભારતીય પ્રોફેશનલ્સે હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ સાથે મળીને બુધવારને ૨૧મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે શાંતિપૂર્ણ વિરોધ દેખાવો કરશે. ગઈ ૩૦ જાન્યુઆરીએ ડાઉનિંગ સ્ટ્રીટ બહાર યોજેલા...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં NHSની ટીકા કરતા યુકેના સાંસદોમાં રોષની લાગણી પ્રવર્તી હતી. ટ્રમ્પે યુનિવર્સલ હેલ્થ સિસ્ટમની માગ કરતા ડેમોક્રેટ્સની ટીકા કરીને જણાવ્યું હતું કે NHS પડી ભાંગી છે અને કાર્યરત નથી તેથી યુકેમાં હજારો લોકો...

૨૦૦૯માં નવી દિલ્હીમાં જન્મેલી અને હાલ બર્મિંગહામની નેલ્સન પ્રાઈમરી સ્કૂલમાં ૪થા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી સોહિણી રોયે યુકેમાં મેથ્લેટિક્સના ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની યાદીમાં ૮૨મું સ્થાન મેળવ્યું હતું.

થેમ્સ નદીનાં જ્યોર્જ વી. ડોક ખાતે રવિવારે બીજા વિશ્વયુદ્ધ સમયના ફૂટ્યા વિનાના બે બોંબ મળી આવતાં ન્યૂહામના ૨૧૪ મીટરના વિસ્તારને ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને સીલ કરાયો હતો. લંડન સિટી એરપોર્ટનો પણ તે વિસ્તારમાં સમાવેશ થતો હોવાથી સોમવારે તમામ ફ્લાઇટ...

લંડનઃ મહાશિવરાત્રિના પર્વની નીસડનમાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવારને ૧૩મી ફેબ્રુઆરીએ ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. મહાશિવરાત્રિ હિંદુ...

કુવૈતમાં ઘરેલુ કામકાજ કરતી ફિલિપાઈન્સની ૨૯ વર્ષીય મહિલા જોહાના ડેમાફેલીસનો મૃતદેહ વિકૃત હાલતમાં ફ્રિઝરમાંથી મળી આવ્યા બાદ ફિલિપાઈન્સે તેના નાગરિકો પર કુવૈત નોકરી કરવા જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કુવૈતમાં કામ કરતા ૨૬૦,૦૦૦ ફિલિપીનોમાંથી ૧૭૦,૦૦૦...