Search Results

Search Gujarat Samachar

PIO કાર્ડધારકોની ગ્રેટીસ (વિના મૂલ્યે) પર OCIમાં રૂપાંતરણની પ્રક્રિયા ગઈ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ની છેલ્લી તારીખથી બંધ થઈ ગઈ છે. જે માન્ય PIO કાર્ડ ધારકોએ તેમના...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ...

પક્ષના એક કાર્યક્રમમાં શ્વેત પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી લેબર પાર્ટી ભેદભાવના નવા વિવાદમાં સપડાઈ હતી. લંડનમાં યોજાનારી યંગ લેબર્સ ઈક્વોલિટી કોન્ફરન્સમાં માત્ર મહિલા, વિકલાંગ, LGBT અથવા વંશીય લઘુમતીના લોકોને જ પ્રવેશની પરવાનગી હોવાનું...

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાંચ આગામી તા. ૧ માર્ચથી નવી અથવા ઈન્ક્રિમેન્ટલ ડિપોઝીટ સ્વીકારશે...

બ્રિટને આતંકીઓની ઓનલાઈન ભરતી માટે આઈએસ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રચાર સામગ્રી અને હિંસા દર્શાવતા વીડિયોને આપમેળે શોધી કાઢતું ઓનલાઈન ટૂલ ખુલ્લું મૂક્યું હતું. આ ટૂલને ૯૪ ટકા સફળતા મળી હતી. ટ્રેનિંગ દરમિયાન આઈએસના ૧૦૦૦ વીડિયોનું વિશ્લેષણ કરાયું...

NHSએ બીમાર બાળકોને GP પાસે અથવા A&E ડિપાર્ટમેન્ટમાં લઈ જવાને બદલે ફાર્માસિસ્ટ પાસે લઈ જવાની વિવાદાસ્પદ સલાહ પેરન્ટ્સને આપી હતી. હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાના બાળકોને નજીવી બીમારી માટે લોકલ કેમિસ્ટ પાસે લઈ જવાય તો લાખો પરિવારોને ઝડપી...

બ્રિટિશ સૈનિકો દ્વારા ૧૮૬૮માંઈથિયોપીયાથી લૂંટાયેલા ખજાનાની પ્રાચીન કલાકૃતિઓનું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા પ્રદર્શન યોજાવાનું છે. તેને લીધે બ્રિટિશ મિલિટરીના ઈતિહાસના વિવાદાસ્પદ પ્રકરણને લીધે રાજનીતિક વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.

નાટક, ગીતસંગીત અને અન્ય કલાકારોના શોનું આયોજન કરતા જાણીતા શ્રી પંકજભાઇ સોઢા, શ્રી દીપકભાઇ સોઢા અને શ્રીમતી વર્ષાબેન સોઢાના માતુશ્રી શ્રીમતી જયાલક્ષ્મીબેન...

વર્ષ ૨૦૧૮ના શુભારંભ સાથે સેન્ટ્રલ લંડનના રાજમાર્ગો પર ન્યૂ યર્સ ડે પરેડનું અદભૂત આયોજન કરાયું હતું. વિશ્વ વિખ્યાત અને ઐતિહાસિક લંડન ન્યૂ યર્સ ડે પરેડ દર...

સતત નીતનવા માહિતિસભર વિશેષાંકો અને રસપ્રદ વાંચન સામગ્રી વાચક મિત્રોના કરકમળમાં સાદર અર્પણ કરવાની અનેરી પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા...