Search Results

Search Gujarat Samachar

* વિલ્સડન સ્વામીનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨ વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન શકોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉત્સવ બાદ પ્રસાદીનો લાભ મળશે. મહાપ્રસાદની સેવા કલ્યાણ લક્ષ્મણભાઇ રાઘવાણી દ્વારા કરાઇ છે. સંપર્ક:...

બોલિવૂડ પછી હોલિવૂડની ફિલ્મોમાં અભિનય આપનારી મલ્લિકા શેરાવત ઘણા સમયથી ભારત છોડીને પેરિસ રહેવા જતી રહી હતી. ત્યાં તે પોતાના બોયફ્રેન્ડ સાઇરલ ઓકઝેનફેન્સ...

દીપિકા પદુકોણે પાંચમીએ પ્રેમી રણવીર સિંહ સાથે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જ દિવસે પ્રેમી પંખીડા સગપણ કરવાના હતા તેવી વાત હતી, પણ બંનેએ કંઈ જાહેર કર્યું...

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને એક ગેંગસ્ટરે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ગેંગસ્ટર રાજસ્થાનના જોધપુરનો છે અને તેણે જણાવ્યું છે કે તે સલમાન ખાનને...

કરણી સેનાના એક જૂથ ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’નું કહેવું છે કે સેન્સર બોર્ડ તરફથી ‘પદ્માવતી’ ફિલ્મના સુધારેલા નામ ‘પદ્માવત’નો પણ તેઓ વિરોધ કરશે....

આમિર ખાનની ફિલ્મ ‘લગાન’માં ઇશ્વરકાકાનો રોલ ભજવનાર શ્રીવલ્લભ વ્યાસનું નિધન થયું છે શ્રીવલ્લભ વ્યાસ ૮ વર્ષ પહેલાં લકવાગ્રસ્ત થઇ ગયાં હતાં વર્ષ ૨૦૧૩માં પરિવારને...

અજય દેવગને તેની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘ધમાલ’ અને ‘ડબલ ધમાલ’ બાદ હવે ‘ધમાલ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગનની...

અનુષ્કા શર્મા બાદ હવે અભિનેત્રી સોનમ કપૂર લગ્ન કરવા જઈ રહી છે. સોનમ લાંબા સમયના બોયફ્રેન્ડ બિઝનેસમેન આનંદ આહુતી સાથે આ વર્ષના એપ્રિલ માસમાં લગ્ન કરશે....

લોકપ્રિય ટીવી ક્રાઇમ શો ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના નિર્માતા નિર્દેશક સોહેબ ઇલિયાસીને દિલ્હીની કડકડડૂમા કોર્ટે પત્ની અંજુ ઇલિયાસીના મોત માટેના ગુનામાં આજીવન...

આ તસવીર અરબ દેશોના સૌથી જૂના ડેઝર્ટ ફેસ્ટિવલ મોરીબ ડૂનની છે. લિવા ડેઝર્ટમાં યોજાતો આ ફેસ્ટિવલ ૯ દિવસ સુધી ચાલે છે. આ ફેસ્ટના ઊંટ, ઘોડા અને કાર રેસ ખૂબ...