Search Results

Search Gujarat Samachar

 બ્રિટિશ સરકારે ભારતવિરોધી છ સંગઠનો પર પ્રતિબંધ યથાવત રાખવાની જાહેરાત કરી છે. પ્રતિબંધનો સમયગાળો પુરો થવાના પગલે તે પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

અગ્રણી એવિએશન ગ્રૂપ દ્વારા વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની જાહેરાત કરાઈ છે. જેમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની બે એરલાઇન્સનો સમાવેશ થાય છે. બ્રિટનની બ્રિટિશ એરવેઝ અને વર્જિન એરલાઇન્સ તથા ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ એરલાઇન્સનો તેમાં સમાવેશ થાય છે.

બ્રિટનમાં દાયકાઓથી પુરુષો માટે દૈનિક ભોજનમાં ૨,૫૦૦ કેલરી અને સ્ત્રીઓ માટે દૈનિક ૨,૦૦૦ કેલરી લેવાની ગાઈડલાઈન્સ ચાલતી આવી છે. કસરત કરનારા લોકો ભોજનમાં આનાથી...

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૧ જાન્યુઆરીએ લંડનમાં ઈન્ડિયા-યુકે જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)નું...

નવા વર્ષનું આગમન થઈ ચુક્યુ છે ત્યારે સમૃદ્ધ અર્થતંત્ર નહિ તો પણ ઉજળા ભવિષ્ય અને અપાર તકની આશા રાખવી જરા પણ અસ્થાને નથી. ૨૮ દેશને સાંકળતા એક સર્વે અનુસાર ભારત જેવા ઉભરતા આર્થિક રાષ્ટ્રો માને છે કે ૨૦૧૭ની સરખામણીએ વૈશ્વિક અર્થતંત્ર વધુ મજબૂત બની...

કોઈ પણ રેસ્ટોરાં, હોટલ, રેલવે સ્ટેશન અને ચા- કોફી શોપ પર ડિસ્પોઝેબલ કપ દેખાવા સામાન્ય છે. ચા-કોફી પીને નાખી દેવાના આ કપે બ્રિટન સામે પર્યાવરણની સમસ્યા...

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ-પાંચ ત્રીજીથી સાતમી જાન્યુઆરી દરમિયાન અમદાવાદ યુનિવર્સિટી અને કનોરિયા સેન્ટરમાં યોજાઈ ગયો. આ ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય...

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા એનઆરઆઇ સ્નેહ મિલન સમારંભમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું...

લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો....

વડા પ્રધાન થેરેસા મેએ ૯ જાન્યુઆરીએ કરેલી કેબિનેટ પુનર્રચનામાં ભારતીય મૂળના આલોક શર્માને વર્ક અને પેન્શન્સ મંત્રાલયમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટનું...