
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

તમિળનાડુના મરાઠી સામ્રાજ્ય તાંજોરના ક્ષેત્રમાં આવતા તિરુક્કુવલાઈમાં વર્ષ ૧૯૨૪માં એક સામાન્ય તેલુગુ વાળંદ પરિવારમાં જન્મ. તમિળ ફિલ્મોના પટકથાલેખક તરીકે...
વર્ષ ૧૯૭૮માં અમેરિકાથી એક સિંધી યુવક પરણવા માટે ભારત પહોંચ્યો. સુશિક્ષિત અને સારું કમાતો યુવક યુવતીઓને મળે અને પૂછે, ‘ગુજરાતી જાણો છો? ગુજરાત સાથે કોઈ સંબંધ છે?’ સંતોષજનક જવાબના અભાવે યુવક અમેરિકા પાછો ગયો. યુવક અમદાવાદમાં ગુજરાતી મિત્રો સાથે...
ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
કચ્છમાં કોઈ પણ બારમાસી નદી ન હોવાથી ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છમાં પાણી મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. વરસાદ ખેંચાતા પશુઓ સાથે માલધારીઓને લાંબો પથ કાપ્યા બાદ પાણી નસીબ થતું હોય છે. તો આ વખતે મોડે મોડે પણ વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો જતા હવે કિસાનો તથા...
ગીરગઢડા પંથકમાં જુલાઈના બીજા પખવાડિયાના પ્રારંભથી સતત વરસાદ વરસી રહ્યો હતો. ૨૨મીએ ત્રણ દિવસથી અનરાધાર વરસાદથી ત્રાહિમામ સોખડા પાણીમાં ડૂબી ગયું હતું. એક ગામથી બીજા ગામ જવું પણ મુશ્કેલ હતું. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા અને અનાજથી લઇ ખાવા પીવાની...
ફેલક્રિક નજીક બેંકનોકમાં રહેતા જનનેન્દ્રિય ન ધરાવતા ૩૫ વર્ષીય કાર્લોસ ડેલાક્રઝે બે મહિલાઓ પર જાતીય હુમલો કર્યાની વાત કબૂલી હતી. જાતીય ક્રિડા વખતે તે કોઈક પ્રકારનું સાધન વાપરતો હતો. તેનાથી મહિલાઓને તે તેમની સાથે જાતીય ક્રિડા કરતો હોવાનું લાગતું...

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વધુ એક આંચકો લાગ્યો હતો. બ્રિટનની હાઇકોર્ટ દ્વારા ૧૩ ભારતીય બેંકોને માલ્યા પાસેથી ૧.૧૪ અબજ પાઉન્ડ વસૂલ કરવા આપેલી મંજૂરીના...

જો બ્રિટનને કોઈ પણ ડીલ વિના જ ઈયુમાંથી બહાર નીકળવું પડે તેવા સંજોગોમાં પ્રજાને તકલીફ ન પડે તે માટે ફૂડ, દવાઓ અને ફ્યૂલના સપ્લાયની જવાબદારી આર્મીને સોંપવા...

યુકેના નાગરિકો માટે રાષ્ટ્રીય ઓળખ દસ્તાવેજનો વિચાર વર્ષોથી વિવાદમાં રહ્યો છે. હવે બ્રિટન ઈયુ છોડી રહ્યું છે ત્યારે બ્રેક્ઝિટ પછી તમામ નાગરિકોને ઓળખપત્ર...