Search Results

Search Gujarat Samachar

૨૦૧૫માં ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા કોમ્યુનિટી સર્વિસ માટે એવોર્ડ મેળવનારી નવજીવન વડીલ કેન્દ્ર (NVK) જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. સંસ્થા દ્વારા ઈક્વોલિટીઝને પ્રોત્સાહન આપવા માટે ગઈ ૨૧ જૂને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. 

છોટે કાશી તરીકે ઓળખાતા ઉમરેઠના પ્રાચીન મંદર ચંદ્રમૂળેશ્વર મહાદેવમાં અષાઢ વદ એકમે, ૨૮મી જુલાઈએ સવારે અષાઢી તોલવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ૨૮૬ વર્ષ પ્રાચીન...

કરમાડ ગામની દહેલાઇ સ્ટ્રીટમાં રહેતા ૩૫ વર્ષીય સોહેલ દીલાવર પટેલ ઉર્ફે ચંચોરીયા તેમના પત્ની ફાતિઝા અને ત્રણ વર્ષીય પુત્રી ફામિના સાથે આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં સ્થાયી થયા હતા. દસ વર્ષથી તેઓ સાઉથ આફ્રિકામાં વસતા હતા. પ્રિટોરિયામાં જ તેમના ઘરની...

પાકિસ્તાનમાં ૨૫ જુલાઈએ યોજાયેલી નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠક અને પ્રાંતીય ધારાસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને પાકિસ્તાન તહરિક –એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન નવા વડા પ્રધાન બનશે તે નિશ્ચિત છે. જોકે, બહુમતી હાંસલ કરવામાં તેમનો પનો ટુંકો...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની આડોડાઈમાં હવે યુએન પણ સામેલ થયું છે. આના પરિણામે, પાકિસ્તાનને વધુ કાગારોળ કરવાની તક સાંપડી છે. સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર સંબંધિત કચેરીના વડા ઝાયદ બિન રાદ અલ-હુસૈનના રિપોર્ટમાં કાશ્મીરમાં માનવ અધિકારોના સરેઆમ ઉલ્લંઘનનો...

રોમાન્સ કિંગ કહેવાતા શાહરુખ ખાનના ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના સિગ્નેચર પોઝ પર સૌ ફિદા છે. તેથી જ આ સિગ્નેચર પોઝનો ઉપયોગ મુંબઈ પોલીસ ખાતાએ કર્યો...

• ઈસ્ટ લંડન એસેક્સ બ્રહ્મસમાજ દ્વારા VHP (ઈલ્ફર્ડ) હિંદુ સેન્ટર, ૫૫ આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ એસેક્સ IG1 1HU ખાતે આયોજીત પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા (મુંબઈ) ની ‘શ્રીરામકથા’નો લાભ શુક્રવાર તા.૧૦.૮.૧૮ સુધી બપોરે ૩થી ૭.૩૦ દરમિયાન લઈ શકાશે. કથા બાદ મહાપ્રસાદની...

સાઉથ કોરિયાના ડૂબકીબાજોએ જળમાંથી સોનાનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો છે. કોરિયાના ઉલ્લેગંડો ટાપુ પાસે ૧૧૩ વર્ષ પહેલા દરિયાઈ યુદ્ધમાં રશિયાનું એક જહાજ ડૂબી ગયું...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો બુધવારે પ્રારંભ થશે તે સાથે જ ક્રિકેટવિશ્વમાં ઈંગ્લેન્ડનું નામ સુવર્ણ અક્ષરે...

રામપરા ગામે વાડી વિસ્તારમાં ૨૮મી જુલાઈએ બપોરે વીજ કનેકશન માટે થાંભલો ઉભો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરો અને વાડી માલિકના પરિવારના બે યુવાનો કરતા હતા ત્યારે વીજ થાંભલો નમીને બાજમાંથી પસાર થઈ રહેલા ૧૧ કે.વી.ની લાઈનમાં અડી જતાં શોર્ટ...