લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લેસ્ટરઃ તરુણ બાળા પર બળાત્કાર કરવા બદલ ટેક્સી ડ્રાઈવર નસીર ઊડીનને લેસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ બ્રાઉને શુક્રવારે ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
લંડનઃ વેસ્ટ હેન્ડોનમાં એજવેર રોડ પરના ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંમાં ઉંદરની લીંડીઓ મળી આવતા તેનું લાઈસન્સ રદ કરાયું છે. પર્યાવરણીય અધિકારીઓની તપાસમાં રેસ્ટોરાંનું વાતાવરણ આરોગ્યને જોખમી જણાયું હતું. બાર્નેટ કાઉન્સિલની લાઈસન્સિંગ સબ કમિટીની બેઠકમાં...
સ્ટોકપોર્ટઃ જોખમી વાહનની આદર્શ કાર તરીકે જાહેરાત કરી બધિર ગ્રાહકને તેનું વેચાણ કરનારા ડીલરશિપ માલિક નવાઝ મહમૂદને લગભગ £૭,૦૦૦ ચૂકવવા આદેશ કરાયો છે. એએમ મોટર્સના માલિકે રોડ ટ્રાફિક એક્ટ હેઠળ ગેરવાજબી ટ્રેડ પ્રેક્ટિસ સહિત સાત ગુનાની કબૂલાત કરી...
ગુજરાત સરકારના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના (LCSL) ઉપક્રમે તા. ૨૪મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૮૦ વર્ષ કરતા વધુ વયના ૪૭ જેટલા વડિલોનું ક્રોયડનના મેયર શ્રીમતી મંજુલ શાહુલ-હમીદ, ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડ અને ક્રોયડન સેન્ટ્રલના...
૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને રાજકોટમાં સતત ૧૮-૨૦ કલાક ગાંધી કથા વાંચી વિશ્વ વિક્રમ તરફ કૂચ કરી હતી. ફૂલછાબ અને રાજકોટ મહિલા કોલેજના લેકચરર મીનુ જસદણવાલાના ઉપક્રમે આ અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. નોન સ્ટોપ ગાંધી કથાનો વિશ્વ વિક્રમ...
ચાર વર્ષ પૂર્વે ભ્રષ્ટાચાર સામે જંગ છેડીને મનમોહન સરકારના પાયા હચમચાવનારા અગ્રણી સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ફરી આંદોલનના મેદાનમાં આવી રહ્યા છે. આ વખતે તેમણે મોદી સરકાર સામે મોરચો માંડવાનું જાહેર કર્યું છે. તેઓ માને છે કે નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર...
વડીલો સહિત સહુ વાચકમિત્રો, લોકશાહી પરંપરાના જન્મદાતા બ્રિટનમાં સંસદીય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જાહેર થયેલા સમયપત્રક અનુસાર, આગામી સાતમી મેના રોજ દેશભરમાં પાર્લામેન્ટરી ચૂંટણીઓ માટે મતદાન થશે. મતલબ કે આ અંકના પ્રકાશનથી બરાબર ૯૦ દિવસ...
શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં ભારે હિમવર્ષા થતાં ચોમેર બરફના થર જામી ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.