Search Results

Search Gujarat Samachar

ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરો અને જે તસવીરો દેખાય તેમાં એક તસવીર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પણ હોય છે. આર્થિક સંકટના કારણે ઈમરાન ખાન મદદ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો મજાકમાં પાકિસ્તાન ભીખનો કટોરો લઈને નીકળ્યું હોવાનું...

ચીનના શિંઝિયાંગ પ્રાંતમાં અત્યાર સુધી ૨૦૦થી વધુ મુસ્લિમ વેપારીઓની પત્નીઓ ગાયબ થઈ ગઈ છે. તેમાં પાકિસ્તાની નાગરિકોની પત્નીઓનો પણ સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જતાં જાણવા મળે છે કે આ મહિલાઓને શૈક્ષણિક કેન્દ્રમાં...

પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ (PwC)ની આગાહી છે કે ૨૦૧૯માં બ્રેક્ઝિટ પછી યુકેનું અર્થતંત્ર ભારત અને ફ્રાન્સના અર્થતંત્રોથી પાછળ સાતમા ક્રમે ધકેલાશે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં બ્રિટન અત્યારે પાંચમા ક્રમે છે, જો નો-ડીલ બ્રેક્ઝિટને ટાળી શકાય તો બ્રિટનના...

યુકેમાં બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન નીતિ કેવી હશે તેનું વ્હાઈટ પેપર સરકારે જારી કર્યું છે, જેમાં બિન-ઈયુ દેશના કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરાયો છે. આ...

ઈયુ કમિશને નો-ડીલ બ્રેક્ઝિટ માટે પોતાની યોજના જાહેર કરી છે, જે અનુસાર યુકેની એરલાઈન્સની કામગીરી પર નિયંત્રણો આવશે અને બ્રિટિશ વસાહતીઓ પણ ઈયુ દેશોમાં રહેવાના...

તાજેતરમાં જ ઘરવિહોણા ૪૩ વર્ષીય હંગેરિયન નાગરિક ગ્યૂલા રેમેસ પાર્લામેન્ટ નજીક વેસ્ટમિન્સ્ટડર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બહાર બેભાન થઈને ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે લીલી ઝંડી આપી ત્યાર બાદ માલ્યાની કાનૂની ટીમે જણાવ્યું...

મહાનગરી મુંબઈમાં આવેલું જિન્હા હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ બની જશે. વિદેશ મંત્રાલયે જિન્હા હાઉસનો કબજો લેવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ પ્રકારના...